અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના T.D.O ખાતા દ્વારા ચાલી રહેલા દબાણ હટાવો ઝૂંબેશ અંતર્ગત જીલ્લા પંચાયત આજુ બાજુની તમામ માલ-સામાન ભરેલી આસરે 60થી 70 લારીઓ સવારે અંધારાંમા ઉપાડી લીધી હતી. દબાણની કામગિરી હેઠળ લારી તેમજ પથારાવાળાનો સામાન ઉઠાવી જવામાં આવ્યો હતો
