Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ચૂંટણી

મતદાર વિધાનસભાની અંદર પ્રવેશી મતદાન કરતા હશે તેવો અહેસાસ કરશે

મતદાર વિધાનસભાની અંદર પ્રવેશી મતદાન કરતા હશે તેવો અહેસાસ કરશે વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં આવેલ સાત વિધાનસભા બેઠકો પર થીમ વાઇઝ બુથ તૈયાર કરી અનોખી પહેલ કરવામાં આવી છે. જે પૈકીની ૧૦૪- ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ગુજરાત વિધાનસભાની થીમ આધારીત મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે. મતદાર વિધાનસભાની અંદર પ્રવેશી મતદાન કરતા હશે તેવો અહેસાસ કરશે . . . આ મતદાન મથક ભાવનગર શહેરના ભરતનગરમાં આવેલ શાળા નં.-૭૬ ખાતે ૧૨ x ૧૨ ઘુંમટ સાથે વચ્ચે ૭ x ૫.૩ જગ્યાનું ઘુમ્મર સાથેનું ગુજરાત વિધાનસભાની થીમ આધારિત મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવનાર છે. આ મતદાન કેન્દ્રની વિશેષતા એ રહેશે કે મતદાર પોતે મતદાન કરવા આ કેન્દ્રમાં પ્રવેશ કરશે  . .  ત્યારે ગુજરાત વિધાનસભા માં પ્રવેશી પોતે પોતાના ધારાસભ્યોને માટે મતદાન કરી રહ્યા હોય તેવો અહેસાસ કરાવતી આ થીમ ઊભી કરવામાં આવનાર છે. લોકોને આ થીમ થકી મતદાન કરવા આકર્ષવા આ નવિનતમ પહેલ હાથ ધરવામાં આવી છે . . .

संबंधित पोस्ट

ગારિયાધાર માં ન ખીલ્યુ કમળન ફેલાયો પંજો આપની ભવ્ય જીત

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ

Admin

ઓછું મતદાન કોણુ ગણિત બગાડશે.? શરૂ થયેલો ચર્ચાનું દોર ?

Admin

બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

Admin

સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના બંને તબક્કા નું મતદાન પૂર્ણ થતાં જ ઉમેદવારો પરિણામ ના ગણિત માં લાગ્યા

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?

Admin
Translate »