Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શિક્ષણ આરોગ્યને ધ્યાને લઈ જરૂરિયાત મંદ લોકોને મદદ મળી શકે માટે સંસ્થા શરૂ કરાશે

કેશોદના સરોવર ગામે સ્વ દેવજીભાઈ વીરાભાઇ સોલંકીના સ્મરણાર્થે પુત્રો દ્વારા પ્રવેશ દ્વારનું નિર્માણ કરાયું હતું જેમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને અમદાવાદના ત્રિલોકભાઈ પરીખના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમ સમયે શિક્ષણ અને આરોગ્યને ધ્યાને રાખી જરૂરિયાત મંદ લોકોને દાન કરી શકાય એ માટે ડીવીએસ એજ્યુકેશન સંસ્થા શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો હતો તેમ જ સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં હેમંતભાઈ ચૌહાણ ગોવિંદભાઈ વાણવી રતિલાલ બારોટ સહિતના સંતવાણી રજૂ કરી હતી અને સોલંકી પરિવાર સાધુ સંતો ગ્રામજનો હાજર રહ્યા હતા અને કલાકારો પર રૂપિયાની ઘોર કરી હતી સ્વ દેવજીભાઈ ના પુત્ર અશ્વિનભાઈ અને પ્રવીણભાઈએ કહ્યું હતું કે આ ગામ મારા પિતાની જન્મભૂમિ અને કર્મભૂમિ હોય એક દિવસ અમારી પાસે ભણવાની ફી ના પૈસા પણ નહોતા આજે આર્થિક સ્થિતિ સારી હોય ગ્રામનો ઋણ અદા કરવા પ્રવેશ દ્વાર બનાવ્યો છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદુભાઈ ધાંધલ દિલીપભાઈ મેવાડા દ્વારા કરાયું હતું. tvs એજ્યુકેશન સંસ્થાને લઈ ત્રિલોકભાઇ દ્વારા પાંચ લાખના અનુદાનની જાહેરાત કરાઈ હતી

संबंधित पोस्ट

 અમરેલી : વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ

Karnavati 24 News

કાળઝાળ ગરમી પડતા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા માંગણી કરાઇ

Karnavati 24 News

મોરબીના વાઘપર-ગાળા પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું

Karnavati 24 News

CIFRI Kolkata में 1 पद पर निकली भर्ती। अधिक जानकारी के लिए नीचे क्लिक करें।

Karnavati 24 News

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

Admin

ચાણસ્મા મોઢેરા ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રીતે લીલાછમ ખીજડા ના વૃક્ષોનું નિકંદન, ટ્રેક્ટર વનવિભાગના હવાલે કરાયું

Karnavati 24 News