Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મોટી દુર્ઘટના ટળી અંકલેશ્વરની એસએ મોટર્સ પાસે ગોલ્ડન સ્ટેટ શોપિંગની ગેલેરી ઘસી પડી

મોટી દુર્ઘટના ટળી અંકલેશ્વરની એસએ મોટર્સ પાસે ગોલ્ડન સ્ટેટ શોપિંગની ગેલેરી ઘસી પડી

લોકોની અવર-જવર નહીવત હોવાના કારણે મોટી હોનારા ટળી
ભરૂચ જિલ્લામાં અનેક ઇમારતો જર્જરીબની ગઈ છે પરંતુ તેને ઉતારવા માટે માત્ર નગરપાલિકા કે જે તે તંત્ર નોટિસ આપી સંતોષ માનતો હોય છે અંકલેશ્વર પંથકમાં મોટી હોનારત થતા ટળી હોય તેઓ લાઈવ વિડિયો તંત્ર માટે શરમ જનક સાબિત થયું છે એ જર્જરીથી ઈમારતની મોટી ગેલેરીનો કેટલો હિસ્સો ધસી પડતો હોવાનો વિડીયો તંત્રને આગોતરું આયોજન કરવા માટેના એંધાણો આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
મોરબી વાળીની દુર્ઘટના બાદ પણ હજુ ભરૂચ જિલ્લામાં ઘણી જજરીત ઇમારત મુદ્દે તંત્ર મોન સેવી બેઠું છે અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક ગોલ્ડન શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા સમયથી હતું પરંતુ તેને ઉતારવા માટેનો સમય તંત્ર પાસે કે બિલ્ડર પાસે નથી જેના કારણે બની ગયેલા શોપિંગ સેન્ટરની મોટી ગેલેરી નો કેટલોક હિસ્સો ધસી પડ્યો છે પરંતુ નીચે લોકોની અવરજવર ઓછી હોવાના કારણે કોઈ મોટી હોનારત થઈ નથી પરંતુ નીચે ધમધમતા વેપારમાં જો કોઈ ગ્રાહક અવરજવર કરી રહ્યું હોત તો મોટી હોનારત થવાનો ભય હતો.
ભરૂચ જિલ્લામાં આજે પણ ઘણી જર્જરીત ઇમારતો છે પરંતુ તંત્ર માત્ર અને માત્ર માલિકોને નોટિસ આપી ઉતારી લેવાની ચિમકી આપી રહ્યા છે જેના કારણે હજુ પણ ઇમારતો વધુ જર્જરીત બની આવી જ રીતે ધસી પડી રહી છે ગેલેરી નો મોટો હિસ્સો થશે દૂર કરવામાં આવ્યો છે પરંતુ આવા કેટલાય જર્જરીત શોપિંગ સેન્ટરોને ઉતારવાની જરૂર જરૂર દેખાઈ રહી છે.

संबंधित पोस्ट

The brand new Knife as well as the Grail slutty luck high definition on the internet position Excalibur Slot On the web Opinion

Carnival Cash Video slot Have fun with the Demonstration Now for 100 percent free

Extra Web based poker: Best Spend Dining tables, Approach & How-to experience

50 Freispiele mega chance Spielautomat bloß Einzahlung sofort zugänglich im 2025

Paysafecard Casinos: Qua Paysafe im Verbunden Casino Casino amu tep zahlen

Gratis casino sms-betalning slots och casinospel i Sverige 21 000+ spel

Translate »