Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

કપડવંજમાં કન્ટેનર ડીપી સાથે અથડાતાં 10 કલાક અંધારપટ બ્રેક ન લાગ્યાની દલીલ, ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ

કપડવંજમાં કન્ટેનર ડીપી સાથે અથડાતાં 10 કલાક અંધારપટ બ્રેક ન લાગ્યાની દલીલ, ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ કપડવંજ શહેરના દાણા રોડ પર આવેલ શિવસદન કોમ્પ્લેક્સમાં વહેલી સવારે રિયલ નમકીનના ગોડાઉન પર નડિયાદથી રીયલ નમકીન ભરેલું ટ્રક કન્ટેનર માલ ખાલી કરવા માટે આવ્યું હતું. ત્યારે માલ ખાલી કર્યા બાદ કન્ટેનર આગળ ખસેડવા જતા કન્ટેનરને બ્રેક આવી ન આવતા કન્ટેનર વીજ ડીપી સાથે ધડાકાભેર અથડાયું હતું. જેને કારણે ટ્રક કન્ટેનર વીજ ડી.પી સાથે ધડાકાભેર અથડાવવાને કારણે નીચે પડ્યું હતું. સદનસીબે કન્ટેનર ચલાવતા ટ્રક ડ્રાઇવરનો તેમજ કન્ટેનરમાં પાછળના ભાગે રહેલ ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. કન્ટેનરમાં ફસાયેલ ટ્રક ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટ્રક કન્ટેનર વીજ ડીપીએ અથડાયા બાદ કન્ટેનરમાંથી કૂદકો મારી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ બાબતે ટ્રક ડ્રાઇવરને પૂછતા તેણે જણાવ્યું હતું કે બ્રેક મારતી સમયે એર ભરાઈ ન હતી જેથી કન્ટેનર સીધું વીજડીપી સાથે અથડાયું હતું. અકસ્માતને પગલે વિસ્તારમાં 10 કલાક સુધી અંધારપટ છવાયો હતો.

संबंधित पोस्ट

पंजाब पुलिस ने बीएसएफ के साथ संयुक्त अभियान में तरनतारन से तीन किलो हेरोइन और एक पिस्तौल की बरामद

Admin

પોલીસે માલણકા ગામ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો

અરે બાપ રે : 92 વર્ષીય વૃધ્ધે 9 વર્ષીય બાળકીની છેડતી કરી,કોર્ટએ ફટકારી 3 વર્ષની સજા

Admin

पुर्तगाल के KFC मैनेजर को पीटा, कीमती सामान लूटा।

Admin

रोसड़ा में बड़ी संख्या में हाथियार के साथ 2 अपराधी गिरफ्तार, लूटकांड का DSP ने किया खुलासा।

Admin

JNUમાં બ્રાહ્મણ વિરોધી નારાથી ઉશ્કેરાયુ ABVP, ગિરિરાજ સિંહે બોલ્યા – ટુકડે-ટુકડે ગેંગનું કેન્દ્ર છે

Admin
Translate »