મેંદરડા પોલીસ સ્ટેશનથી દક્ષિણે 12 કિલોમીટર દૂર આવેલ માલણકા ગામે ચોકસ બાદમીના આધારે પોલીસ પેટ્રોલિંગ પર હોય ત્યારે મેંદરડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા અનિલભાઈ બાબુભાઈ દ્વારા આ કામના આરોપી વિમલભાઈ મનુભાઈ મોસ્કર ઉંમર વર્ષ 39 રહે નાના વરાછા શક્તિ વિજય સોસાયટી સુરત તાલુકો જીલ્લો સુરત ને રોકી અને તપાસ કરતા આ કામના આરોપી પાસે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની ઇંગ્લિશ પીવાના દારૂની સિગ્મા બ્લેન્ડર પ્રીમિયમ વિસ્કી 750 ml ની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર લખેલી દારૂની બોટલ નંગે કિંમત રૂપિયા 500 રાખી અને કોઈ બીસણના મુદ્દા માલ સાથે મળી આવી પકડાઈ જઈ ગુનો કર્યા બાબતની એક ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા પકડાયેલા આરોપી વિમલભાઈ મોડપર સામે ગેરકાયદેસર રીતે દારૂ રાખી અને મળી આવી ગુનો કર્યા બાબતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે આ અંગેનું ગુનો મેંદરડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ હાલ પોલીસ હેડ કોસ્ટેબલ પી જી જાણકાર સાહેબ ચલાવી રહ્યા છે


