Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

વઘાસિયા. અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના દેવગામે પીડિત પરિવાર ની મુલાકાતે આવેલા અમદાવાદ નાં નીતિનભાઈ જાની ઉપનામ ખજૂર ભાઈ આવેલા હતા. તેનો વીડિયો સુટિગ કરનાર કણૉવતી 24 ન્યુઝ નાં પત્રકાર પ્રકાશભાઇ જી. વઘાસિયા.

જામનગર માં નવાગામ ઘેડ મધુવન સોસાયટી વિસ્તાર માં રહેતા એક શખ્સ ના ભાડા ના મકાન માં ઘોડીપાષાની મીની કલબ ચલાવવા માં આવતી હોવાની બાતમીના આધારે સિટી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડી, મકાન માલિક સહિત આઠ શખ્સોની ધરપકડ કરી લઈ જુગાર નું સાહિત્ય કબજે કર્યું છે. જામનગર માં નવાગામ ઘેડ મધુવન સોસાયટી શેરી નંબર 4માં રહેતા વિશાલ ઉર્ફે ટોપી કાનજીભાઈ રાઠોડ દ્વારા એક ભાડાનું મકાન મેળવીને તેમાં ઘોડીપાસાની મીની ક્લબ ચલાવવામાં આવી રહી હોવાની બાતમી જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી, જેથી ગઈ રાત્રે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડતાં આઠ શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે જુગારની કલબ ચલાવનાર વિશાલ ઉર્ફે ટોપી કાનજી રાઠોડ, ઉપરાંત હરીશ જયંતીભાઈ ઝાલા મનીષ સુરેશભાઈ મકવાણા, કમલેશ જગદીશભાઈ ખારવા, નીતિન દેવજીભાઈ ડગરા, વિજય વાલજીભાઈ પરમાર, પ્રતાપભાઈ ભરતભાઈ પરમાર, અને હસન હાજીભાઈ આંબલીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1 લાખ 28 હજારની માલમતા કબજે કરી છે.

संबंधित पोस्ट

વાંકાનેરના મેસરિયા ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

Karnavati 24 News

સુરતમાં ૭ વર્ષથી લૂંટ-હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરત પોલીસને ગોળ ગોળ ફેરવતો,આખરે ઝડપાયો.!

Karnavati 24 News

दो माह पूर्व उदयपुर में हुई 24 किलो सोने की लूट के दो आरोपी गिरफ्तार

Admin

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

उदयपुर के जंगलों में युवक और युवती का नग्न अवस्था में मिले शव, दोनों के प्राइवेट पार्ट्स को भी पहुंचाई गई चोट

Admin

સૈનિકને માર મારનાર અને યુનિફોર્મ ફાડવાના આરોપીની ધરપકડ કરી

Karnavati 24 News
Translate »