Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

શિશુવિહાર સંસ્થા દ્વારા એમ. કે. જમોડ શાળા ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ

શિશુવિહાર સંસ્થા દ્વારા એમ. કે. જમોડ શાળા ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેરની એમ.કે.જમોડ શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા આજરોજ ૬૦ વિદ્યાર્થીઓ માટે ચોથી આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઇડ તાલીમ) યોજાઈ હતી. શ્રી હરેશભાઈ ભટ્ટ, શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ, સ્ટેચર, પાટા, ફર્સ્ટ એઇડ, દોરડાની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી જયસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણાએ કર્યું હતું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી જયસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણાએ કર્યું હતું. . . . . . . . . . . . .

More news to explore

संबंधित पोस्ट

एयर इंडिया की 2,800 फ्लाईट्स से तीन लाख से ज्यादा भारतीयों की हुई वापसी

Admin

SC એ ફગાવી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને CJI બનતા રોકવાની અરજી, જણાવ્યું આ કારણ

Admin

1.3 કિમી પહોળો એસ્ટરોઇડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે

Karnavati 24 News

બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પાટણ જીલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવું

Admin

આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ

Karnavati 24 News

હોલેન્ડ દક્ષિણ યુપીમાં ડેરી ટ્રેડિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની યોજના ધરાવે છે

Translate »