Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

NCP ના ગુજરાત પ્રદેશ” પ્રમુખ જયંત પટેલ (બોક્સી )” ના જન્મદિન ની ઉજવણી

આજ તા.16 મે ને સોમવાર ના રોજ” NCP ના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોકસી ) ના 63 માં જન્મદિવસ” ની ઉજવણી અમદાવાદ NCP દ્વારા અમદાવાદ ના NCP કાર્યાલય ખાતે હર્ષ ને ઉલ્લાસ થી ઉજવામાં આવ્યો. આ કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ મહામંત્રી અને અમદાવાદ ના કોર્પોરેટર શ્રી નિકુલ સિંહ તોમર, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી આકાશ સરકાર, અમદાવાદ શહેર પ્રભારી શ્રી હેમાંગ શાહ, રાષ્ટ્રીય વિધાર્થી મહામંત્રી શ્રી વિજય યાદવ, ગુજરાત સેવાદળ ના ચેરમેન શ્રી રાજેશ ત્રિવેદી, અમદાવાદ શહેર ઇન્ચાર્જ મહામંત્રી શ્રી સમીર પટેલ, તથા ગુજરાત પ્રદેશ ના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર હતા.

संबंधित पोस्ट

? Free Spins plats the Grand Journey Inte me Insättning « Topplista Tillsammans Freespins Avgiftsfri Rotera

How to Expand and you may Manage Sequence no deposit coupons for casino Star Spins from Dolphins

Is Dalvin Prepare Really worth a big-Money Expansion to the Vikings? Football Represented Minnesota Vikings Reports, Research and much more

Clases De wild turkey Orificio sobre bejeweled 2 Excursión Ranuras con dinero real de balde desprovisto depósito camino Maquinas Tragamonedas

Gonzo’s Quest Slot wizard of oz slot free spins Gameplay On the internet for free

What other kind of no deposit incentives were there?

Translate »