Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તાર નો બનાવ, પત્નીએ આપઘાત કરતા સમશાન યાત્રા વખતે પતિએ પણ ઝેર પી લીધું

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા પરણિતાએ ગતરાત્રે કોઇક કારણોસર ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી જ્યારે આજે સવારે તેની સ્મશાનયાત્રા વખતે પરણિતાને પતિએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વણઝારી ચોક વિસ્તારમાં આવેલ વેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ભવ્યભાઈ વશા એમ.આર. તરીકે ફરજ બજાવે છે ગત વર્ષે તેના હર્ષિદાબેન સાથે લગ્ન થયા હતા.આ દરમિયાન ગત રાતે હર્ષિદાબેન એક વર્ષ થી આ વિશે કોઈ કારણોસર શીલ ફોર્સના ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી અને પરિવારજનો માં શુભ સવાર હતો આજે સવારે હરસીદાબેન ની સમશાન યાત્રા નીકળે તે પૂર્વે તેના પતિ ભવ્યભાઈ વસા એ ઝેરી દવા પી લેતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે જઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવથી પરિવારમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી હાલ પત્નીના મૃત્યુ બાદ પતિએ પણ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હાલ તેમની સ્થિતિ સ્થિર છે

संबंधित पोस्ट

જામનગરના સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલ પાયલોટના પાર્થિવ દેહને સન્માન સાથે વતનમાં લઈ જવાયો

Gujarat Desk

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Karnavati 24 News

સુરતમાં મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતાં મોત નિપજ્યું

Gujarat Desk

ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 17.01 લાખ નવા કામદારો નોંધાયા

Gujarat Desk

ઉના પોલીસ સ્ટેશનમાં આજે હોળી તેમજ સબેબારત તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

કચ્છના ગુનેરી ગામના ૩૨ હેકટરથી વધુ વિસ્તારને ગુજરાતની પ્રથમ’બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરાઈ

Gujarat Desk
Translate »