Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દીવમાં પાંચ પાર્કીંગ સ્થળોની થઇ હરાજી થતા અનેક લોકોએ આ રાજીમાં ભાગ લીધો હતો

દીવમાં પાંચ પાર્કીંગ સ્થળોની થઇ હરાજી થતા અનેક લોકોએ આ રાજીમાં ભાગ લીધો હતો

દર વર્ષે પણ પાર્કિંગ હરાજી થાય છે જેમાં મોટી સંખ્યામાં તેના સ્થાનિકો આ પાર્કિંગની હરાજીમાં ભાગ લે છે અને તે પાર્કિંગની ભાગ લે અને તેમાં જે રાવેતા મુજબ પૈસા ભરવાના હોય તે ભરી અને પાર્કિંગનું કામ કરતા હોય છે

 દીવ મ્યુનિસીપાલીટી હોલમાં એડીએમ વિવેકકુમાર, મ્યુ.પ્રમુખ હેમલતાબેન દિનેશ અને કાઉન્સીલરોની ઉપસ્થિતીમાં દીવ મ્યુનીસીપાલીટી વિસ્તારમાં આવતા પાંચ પાર્કીંગ સ્થળોની એક વર્ષ માટેની હરાજી કરવામાં આવી. જેનો પીરીયડ ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ થી ૧૫ ડીસેમ્બર ૨૦૨૩ સુધીનો રહેશે.
કિલલ સ્થળનું પાર્કિંગ ૫૬ હજારમાં દિવ્યેશ વાલજીને મળ્યું. જુની વેજ મારકેટ સામે જેટી ઉપર પાર્કીંગ ૫૯ હજારમાં વાજા રિકેશ મહેન્દ્રને મળ્યું. સરકીટ હાઉસ ઘોઘલા બીચ પાર્કીંગ ૫૪ હજારમાં દિવ્યેશ વાલજીને મળ્યું. આઇએનએસ પુકરી મેમોરિયલ, ચર્કતિથનું પાર્કીંગ ૫૬ હજારમાં વિરેન્દ્ર નારણને મળ્યું. ગંગેશ્વર મંદિર ફુદમ પાર્કિંગ ૫૬ હજારમાં ગોસ્વામી મહેશને મળ્યું.
પાર્કિંગ સ્થળમાં ટુ વ્હીલરના રૂ.દસ, ફોર વ્હીલરના રૂ.પચાસ ટેમ્પોના રૂ.૮૦ અને બસના રૂ.૧૦૦ નક્કી કરવામાં આવેલ છે.

संबंधित पोस्ट

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

અમદાવાદમાં અનોખુ શિક્ષણકાર્ય , સિગ્નલ સ્કૂલ બસ સેવાનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો

Karnavati 24 News

મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા વિરુદ્ધ કલેકટરે બદનક્ષીની ફરિયાદ કરી

Admin