Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહન ચાલકો પરેશાન

ચાણસ્મા તાલુકા ના કંબોઈ થી દેલમાલ ને જોડતો 5 કિલો મીટર રોડ છેલ્લા કેટલાય સમય થી ઉબડ ખાબડ થઈ જતા વાહન ચાલકો માટે આ રોડ માથા ના દુખાવા સમાન બન્યો છે. આ રોડ ઉપર રોજના સેંકડો વાહનો ની આવન-જાવન રહેતા વાહનો ના આવન-જાવન થી ધમધમતો રહે છે.કંબોઈ થી દેલમાલ સુધી નો પાંચ કિલોમીટર નો દુરસ્ત થયેલો રોડ નું તંત્ર દ્વારા નવીનીકરણ કરવામાં આવી કેવી લોકમાંગ ઉઠવા પામી છે.

હસનપીર દરગાહ વહીવટદાર ફકરૂદ્દીન ભાઈ વકીલે જણાવ્યું હતું કે કંબોઈ થી દેલમાલ નો રોડ બિસ્માર હાલતમા઼ હોઈ દેલમાલ ગામે હસનપીરની જગ્યામાં ભારતભરમાંથી વાહન મારફતે શ્રધ્ધાળુઓ દર્શનાર્થીને હાલાકી ભોગવવી પડે છે. જ્યારે દેલમાલના અગ્રણી મહેન્દ્રભાઈ દેસાઈ ત્રિભુવનભાઈ જેઠીએ જણાવ્યું હતું કે દેલમાલ ગામે પવિત્ર લીમજા માતાજીનું મંદિરે કચ્છ,સૌરાષ્ટ્ર,અમદાવાદ, વડોદરાથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જેના કારણે કંબોઈ થી દેલમાલ સુધી પાંચ કિલોમીટરનો રોડ જેની હાલત ખાડા પડી જવાના કારણે નગરના મગરની પીઠ સમાન બની છે.

संबंधित पोस्ट

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News

મોડેલ ડે સ્કૂલ સણોસરા માં NCC દિવસ ની ઉજવણી કરાય

Admin

એકમ ક્સોટીનું પ્રશ્નપત્ર વાય૨લ થયાની ઘટના સત્યથી વેગળી : શિક્ષણ બોર્ડ

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત મીડિયા કર્મીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Karnavati 24 News

પોરબંદર પીજીવીસીએલે વર્તુળ કચેરી હેઠળ મોટાપાયે વીજ દરોડા : ૧ કરોડને પ લાખની ચોરી ઝડપાઇ

Karnavati 24 News