Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે

ભાવનગર જિલ્લાના જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે તે અર્થે લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે હિપાવડલી ૧૭૬નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 113 દર્દીઓ તપાસ કરવામાં આવ્યા હતા અને 60 દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સારવાર આપવામાં હતા લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે તે અર્થે લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે હિપાવડલી ૧૭૬નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 113 દર્દીઓ તપાસ કરવામાં આવ્યા હતા અને 60 દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સારવાર આપવામાં હતા લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

संबंधित पोस्ट

ગુજરાતમાં સાંકડા પુલો-સ્ટ્રકચર્સને પહોળા કરવા ૪૬૭.૫૦ કરોડ રૂપિયા ફાળવાયા

Gujarat Desk

અમરેલીના ખાંભા-ઉના રોડ પર બોલેરોને નડ્યો અકસ્માત; 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Gujarat Desk

IITGNએ ત્રિ-દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું

Gujarat Desk

રાજ્યમાં “ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ” અમલમાં આવતા ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ થશે

Gujarat Desk

અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ 29 ગુજરાતીઓ વતન પરત ફર્યા

Gujarat Desk

એચએનજીયુ યુનિવર્સિટી અમેરિકાની મિયામી યુનિવર્સિટી સાથે એમઓયુ કરશે, પોલ્યુશન, એગ્રીકલ્ચર, રિસર્ચ અંગે કરાર કરાશે

Karnavati 24 News
Translate »