Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ 29 ગુજરાતીઓ વતન પરત ફર્યા



(જી.એન.એસ) તા. 17

અમદાવાદ,

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 112 ભારતીયોને લઈને એક અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું જેમાં 33 ગુજરાતીઓ પણ સવાર હતા. આમાંથી 4 ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા જ્યારે 29 ગુજરાતીઓ બીજી ફ્લાઇટ દ્વારા પહોંચ્યા હતા. છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. આમાં 74 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

ત્રીજા તબક્કામાં, ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 157 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. આમાં 20 થી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે જેમને આજે બે ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે. એક ફ્લાઇટ સવારે 11 વાગ્યે અને બીજી બપોરે 1:45  વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. આમાંથી 4 ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે બાકીના 29 લોકો બપોરે બીજી ફ્લાઇટ દ્વારા પહોંચશે. 4 ગુજરાતીઓ મહેસાણા, સુરેન્દ્રનગર અને 2 ગાંધીનગરના વતની છે.

અમદાવાદ આવનાર 22 ગુજરાતીઓના નામ:-

પટેલ માહી રાજેશભાઈ – અમદાવાદ

પટેલ હારમી રાજેશકુમાર – અમદાવાદ

પટેલ પ્રાંશ જયેશકુમાર – ડિંગુચા (ગાંધીનગર)

પટેલ જયેશકુમાર ભોલાભાઈ – ડિંગુચા (ગાંધીનગર)

પટેલ હિરલબેન જયેશકુમાર – ડિંગુચા (ગાંધીનગર)

રાણા સપનાબેન ચેતનસિંહ – પાલજ (ગાંધીનગર)

રાણા ચેતનસિંહ ભરતસિંહ – પાંસર (ગાંધીનગર)

રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ – ગાંધીનગર

મીહીર ઠાકોર – ગુજરાત

લુહાર પુજા ધવલભાઈ – જામનગર

રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહ – રાંધેજા

પટેલ નીત તુષારભાઈ – ગુજરાત

પટેલ દીપ ઘનશ્યામભાઈ – વડાસ્વામી (મહેસાણા)

પટેલ રાજેશ બલદેવભાઈ – ઘુમાસણ (મહેસાણા)

પટેલ ચીરાગકુમાર શૈલેષકુમાર – ઘુમાસણ (મહેસાણા)

પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈ – વેડા

પ્રજાપતિ આરવ અનિલકુમાર – ગોઝારીયા

પ્રજાપતિ દૃષ્ટી અનિલકુમાર – ગોસાવિરા

પટેલ મંજુલાબેન રાજેશભાઈ – કેરવડા (ભરૂચ)

પટેલ હસમુખભાઈ રેવાભાઈ – ગુજરાત

રામી હિતેશભાઈ રમેશભાઈ – સુશીયા, ગુજરાત

ચૌધરી સુરેશભાઈ અંશકુમાર – ગુજરાત

संबंधित पोस्ट

ઉના તાલુકાના ભાચા ગામે આંતરરાષ્ટ્રીય વન નય દિવસની ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે સોનેરી તક

Gujarat Desk

આજ નું પંચાંગ (14/09/2025)

Gujarat Desk

જેસરના તાંતણીયા ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી છઠ્ઠો સમૂહ લગ્ન સમારંભ યોજાયો

Karnavati 24 News

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), શ્રી પ્રતાપરાવ જાધવ 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરશે

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk
Translate »