Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

ગુજરાતના વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન નજીક પાંચ ફુટ લાંબા મગરને વન વિભાગ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ખાસવાડી સ્મશાન નજીક આવેલ લીંબુવાળી નજીક આવેલ ઘોડાના તબેલામાં પાંચ ફૂટ લાંબો મગર મછ ચડી આવ્યો હતો જેથી તેના હાજર પરના લોકોએ wildlife rescue ની ટીમને જાણ કરવામાં આવતા wildlife rescue team ના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા જેથી પાંચ ફુટ લાંબા મગરને ભારે જહેમત બાદ રેસ્કયુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતોપ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ખાસવાડી સ્મશાન નજીક આવેલ લીંબુવાળી નજીક આવેલ ઘોડાના તબેલામાં પાંચ ફૂટ લાંબો મગર મછ ચડી આવ્યો હતો જેથી તેના હાજર પરના લોકોએ wildlife rescue ની ટીમને જાણ કરવામાં આવતા wildlife rescue team ના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા જેથી પાંચ ફુટ લાંબા મગરને ભારે જહેમત બાદ રેસ્કયુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતોપ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ખાસવાડી સ્મશાન નજીક આવેલ લીંબુવાળી નજીક આવેલ ઘોડાના તબેલામાં પાંચ ફૂટ લાંબો મગર મછ ચડી આવ્યો હતો જેથી તેના હાજર પરના લોકોએ wildlife rescue ની ટીમને જાણ કરવામાં આવતા wildlife rescue team ના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા જેથી પાંચ ફુટ લાંબા મગરને ભારે જહેમત બાદ રેસ્કયુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો

संबंधित पोस्ट

ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમિયાન યોજાશે

Gujarat Desk

અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટશે, ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા: હવામાન વિભાગ

Gujarat Desk

મહિલા સશકિતકરણ માટે સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગરની નવીન પહેલ

Gujarat Desk

વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે  રૂ. 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો બંધ બોડીના આઇસરમાંથી ઝડપી પાડ્યો

Gujarat Desk

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી’ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી

Gujarat Desk

હિંસા નાબુદી,જાતીય ભેદભાવ, મહિલાઓને કામ કાજના સ્થળે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવતા કાર્યક્રમનું આયોજન કરાયું

Gujarat Desk
Translate »