Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

Photos : ફરહાન અખ્તરે શેર કર્યા પત્નિ શિબાની સાથેના ફોટોઝ, જોઇને તમે પણ કરશો વખાણ

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કર્યા. બંને ઘણા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં હતા. લગ્ન બાદ હવે બંનેએ ફોટો શેર કર્યા છે.
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે હાલમાં જ લગ્ન કર્યા છે. તેમના ચાહકો તેમના દ્વારા લગ્નના ફોટોઝ શેર કરવાની રાહ જોઇ રહ્યા હતા.


હવે આખરે ફરહાન અને શિબાનીએ લગ્નની તસવીરો શેર કરી છે.
ફોટો શેર કરતા ફરહાને લખ્યું કે, થોડા દિવસો પહેલા શિબાની અને મેં અમારું યુનિયન સેલિબ્રેટ કર્યું હતું અને અમે તે બધા લોકોના આભારી છીએ જેમણે તે દિવસે અમારી પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. જો કે, આ ફોટા શેર કર્યા વિના આ સેલિબ્રેશન અધૂરું હતું. અમારી સાઇડથી તમારા માટે પ્રેમ.
બીજી તરફ શિબાનીએ ફરહાન સાથેના ફોટા શેર કર્યા અને લખ્યું, હાય પતિ.

संबंधित पोस्ट

Too Bold: વર્ષના પહેલા જ દિવસે આ બ્યુટીને આવી બોલ્ડનેસ ચડી, બાથરૂમની અંદર ટુવાલમાં..

Admin

અભિનેત્રીને આપી ધમકીઃ માહી વિજને અજાણી વ્યક્તિએ આપી હતી બળાત્કારની ધમકી, વીડિયો શેર કરીને કહ્યું- ‘મેં મારી કારને ટક્કર મારી અને મારી કરોડરજ્જુ તૂટી ગઈ’

Karnavati 24 News

Thierry Henryને મળીને જ્યારે રડી પડ્યો હતો રણવીર સિંહ, એક મુલાકાત બાદ બધુ બદલાઈ ગયુ..

Karnavati 24 News

આલિયા ભટ્ટ સાથેના લગ્નના 11 વર્ષ પહેલા આ વ્યક્તિએ રણબીર કપૂરને આવો જીવનસાથી પસંદ કરવાની સલાહ આપી હતી.

Karnavati 24 News

દિગ્દર્શક મુશ્કેલીમાં: રામ ગોપાલ વર્મા પર છેતરપિંડીનો કેસ, ફિલ્મ નિર્માણના નામે પૈસા પરત ન કરવાનો આરોપ

Karnavati 24 News

Breathe Season 3: क्या इस ट्वीट में अभिषेक बच्चन ने ‘ब्रीद: इन टू द शैडोज़’ के तीसरे सीज़न का दिया हिंट?

Admin
Translate »