ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના તળેટી તેમજ સર્વોદય સોસાયટીમાં નગરપાલિકાના કાઉન્સિલર અજયભાઈ શેઠ રાઠોડ વિક્રમ ભાઈ આલગોતર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી લોકોના પાણી તેમજ સાફ-સફાઈ ડ્રેનેજ સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને નિરાકરણ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે તળેટી સહિતના વિસ્તારોમાં નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી