Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નાણા ધીરનાર વેપારી લૂંટાયો, ઘટના અંગે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી



(જી.એન.એસ) તા.૯

બનાસકાંઠા,

પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરના ઈદગાહ રોડ પર રૂપિયા 2.50 લાખની લૂંટ  મચવા પામતા ભયનો માહોલ સર્જાયો છે. પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરમાં ઈદગાહ રોડ પર આવેલા નાણા ધીરનારના વેપારી સાથે લાખોની લૂંટ મચી હતી. પોતાના ઘરની પાસે વાહન પાર્ક કરતા અજાણ્યા ઈસમો રોકડ અને દાગીનાનો થેલો હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. માહિતી પ્રમાણે થેલામાં 2.50 લાખ રોકડ, સોનાચાંદીના દાગીના હોવાનું સામે આવ્યું છે. ભયભીત થયેલા વેપારીએ પાલનપુર પૂર્વ પોલીસમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. હાલ CCTV કેમેરાના આધારે પાલનપુર પોલીસ ઈસમોને શોધી રહી છે. વેપારી પાસે ઘટનાનું નિવેદન લેવામાં આવ્યું છે. આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

संबंधित पोस्ट

ગુજરાતના 24 IAS અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર

Gujarat Desk

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News

1 ઓક્ટોબરથી માત્ર આ લોકોને જ મળશે વીજળી સબસિડી, આ ત્રણ રીતે કરો અરજી નહીં તો તમારે આખું બિલ ચૂકવવું પડશે.

Karnavati 24 News

રેલવે વિભાગીય પરીક્ષામાં લાંચ લેવાના કેસમાં સીબીઆઈએ 05 રેલવે અધિકારીઓ (બે IRPS અધિકારીઓ સહિત) અને એક ખાનગી વ્યક્તિ સહિત 06 આરોપીઓની ધરપકડ કરી; દરોડા દરમિયાન 650 ગ્રામ સોનું અને 5 લાખ રૂપિયા રોકડા (આશરે) જપ્ત કર્યા

Gujarat Desk

પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ના કમ્પ્યુટરાઇઝેશનથી સહકાર ક્ષેત્રે આવશે ડિજિટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે ₹4 લાખની નાણાંકીય સહાય

Gujarat Desk

ગુજરાતના કુલ ઘરેલુ ઉત્પાદન સામે દેવામાં છેલ્લા 10 વર્ષમાં 4.5%નો ઘટાડો, સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ GSDPના માત્ર 0.3%: NCAER રિપોર્ટ

Gujarat Desk
Translate »