Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
lifestyle

શિયાળામાં દરરોજ સીતાફળ ની મિલ્ક શેક પીવાથી શરીર માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે

શિયાળામાં દરરોજ સીતાફળ ની મિલ્ક શેક

પીવાથી શરીર માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે

શિયાળામાં દરરોજ સવાર સવારમાં કસરત કરીને પછી સીતાફળ નું મિલ્ક શેક પીવાથી શરીરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે તો આજે જ બનાવો સીતાફળની મિલ્ક શેક , બનાવવામાં પણ એકદમ આસાન રીતે બનાવી શકો છો

સીતાફળ નું મિલ્ક શેક બનાવવાની સામગ્રી
1 નંગ પાકું સીતાફળ
1 કપ ઠંડું દુધ
1 ચમચી ખાંડ
બદામ, પિસ્તા ની કતરણ ગાર્નિશ માટે
સીતાફળ ની મિલ્ક શેક બનાવવાની રીત
સ્ટેપ 1
સૌ પ્રથમ સીતાફળ લઈ વચ્ચે થી તોડી ચમચા ની મદદ થી તેનો ગર મિકસર જાર માં લઈ પલ્સ મોડ પર બે વાર (1-1 સેકન્ડ માટે) ચર્ન કરી પલ્પ ને ગરણી થી ગાળી લેવું.
સ્ટેપ 2
મિકસર જાર માં સીતાફળ નો પલ્પ લઈ તેમાં દુધ અને ખાંડ નાખી ક્રશ કરવું.
સ્ટેપ ૩
સર્વિંગ ગ્લાસ માં લઈ બદામ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરવું. તૈયાર છે સીતાફળ મિલ્ક શેક.

संबंधित पोस्ट

अगर आप भी बैड कोलेस्ट्रॉल को कम करना चाहते हैं तो इन चीजों का सेवन जरूर करें

Karnavati 24 News

इम्यूनिटी को बनाना है मजबूत तो खाये ये कुछ चीजे

अनेक बीमारियों को दूर करने के लिए लाभकारी है लेमन जूस, जाने इसके विशेष फायदे

Admin

अगर आप तंदुरुस्त रहना चाहते हैं तो इन टिप्स को जरूर फॉलो करें

Admin

હેલ્થ કોન્સિયસ – હેલ્ધી કેળાનો હલવો પણ ઘરે આ રીતે બનાવી શકો છો, જાણો રેસીપી

Karnavati 24 News

Home made Food spices: घर पर कैसे बनाएं सुगंधित चिकन मसाला पाउडर?