Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મેંદરડામાં આંબેડકર ચોક ગરબી મંડળમાં હાજરી આપી ગરબે રમ્યા

આજરોજ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન જવાહરભાઈ ચાવડાએ વીર માયા ગરવી મંડળની ખાસ મુલાકાત લીધી હતી તાજેતરમાં જ ચાલી રહેલા નરવો નવરાત્રી પર્વને લઈ મેંદરડા શહેરમાં અલગ અલગ ગરબી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ગરબી મંડળની મુલાકાત લેવા માટે આ વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મીતાબેન ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમને આંબેડકર નગરમાં આવેલ વીર માયા ગરબી મંડળ ની મુલાકાત લીધી હત ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મ પત્ની નીતાબેન ચાવડા ની સાથે આ તકે તાલુકા પંચાયત ચેરમેન દીપક મકવાણા તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા વિઠ્ઠલભાઈ ભુવા વગેરે આગેવાનોએ નિર્ણય ગરબી મંડળની મુલાકાત લીધી હતી તેથી વીરમાયા ગરબી મંડળના આયોજકોએ તમામ મહેમાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને પોતાના આયોજનમાં ઉપસ્થિત રહી અને ગરબી મંડળની બાળાઓનું પ્રસારણ આપ્યું હતું આ રીતે અવારનવાર તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પણ ગરબી મંડળના આયોજકો મહિલા મંડળ દ્વારા કહેવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

મલ્લિકાર્જુન ખડગે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા, આજે ચૂંટણી પ્રચાર શરૂ કરશે

AK-47 અને ગ્રેનેટ રાખવા મામલે બાહુબલી ધારાસભ્ય અનંતસિંહ આરોપી જાહેર, 21ના અદાલત સંભળાવશે સજા

Karnavati 24 News

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News

ઇન્ડિયા ગેટ પર હવે કેમ નહી સળગે અમર જવાન જ્યોતિ, કોંગ્રેસના આરોપો પછી મોદી સરકારની સ્પષ્ટતા

Karnavati 24 News

ફરી સાંભળવા મળશે નકામા, નાલાયક, ગદ્દાર… ગેહલોત-પાયલટની એકતા પર ભાજપે માર્યો ટોણો

Admin

‘ખેલ-તમાશો થયો?’ શત્રુઘ્ન સિંહાએ ગુજરાતની જીત પર પીએમ મોદીને આપ્યા અભિનંદન, સવાલો પણ ઉઠાવ્યા

Admin
Translate »