ઈસ્કોન ક્લબ અને આર્ચિઝ દ્વારા નવરાત્રી દરમિયાન ઈસ્કોન ક્લબ પાછળના વિશાળ ગ્રાઉન્ડમાં હવે રમો ગરબા બેધડકનું આયોજન નવરાત્રી મહોત્સવ દરમિયાન કરાયેલ છે.આ અંગે ઈસ્કોન ક્લબના આનંદભાઈ ઠક્કર તથા આર્ચિઝ ગૃપના રામદેવસિંહ અને મોન્ટુભાઈએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, નવરાત્રી મહોત્સવ દરમિયાન લેક સાઈડ ભવ્ય ગરબા મહોત્સવનું 1,50,000 સ્કેવર ફિટના વિશાળ ગ્રાઉન્ડ પર આ આયોજન થયુ છે. જેમાં ચુસ્ત સીક્યોરીટી, સુંદર બેઠક વ્યવસ્થા અને સ્વાદિષ્ટ ફુડ ઝોનનું વિશેષ આર્કષણ હશે. રોજ ઢગલાબંધ ઈનામો અને મુંબઈની વી 4 વન્સ મોર ઈન્ડીયાની ફેવરીટ જોડીનું સંગીત અને ગીતો રમઝટ બોલાવશે. ખેલૈયાઓએ સીઝન પાસ માટે ઈસ્કોન ક્લબ અથવા નારાયણ ઈલેકટ્રોનિક્સ, જોગસ પાર્ક સામે સંપર્ક કરવા જણાવાયું છે.નવરાત્રી દરમિયાન ઈસ્કોન ક્લબ પાછળના વિશાળ ગ્રાઉન્ડમાં હવે રમો ગરબા બેધડકનું આયોજન નવરાત્રી મહોત્સવ દરમિયાન કરાયેલ છે.આ અંગે ઈસ્કોન ક્લબના આનંદભાઈ ઠક્કર તથા આર્ચિઝ ગૃપના રામદેવસિંહ અને મોન્ટુભાઈએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, નવરાત્રી મહોત્સવ દરમિયાન લેક સાઈડ ભવ્ય ગરબા મહોત્સવનું 1,50,000 સ્કેવર ફિટના વિશાળ ગ્રાઉન્ડ પર આ આયોજન થયુ છે.
