Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

અમરનાથ યાત્રાના રૂટ પર એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, શ્રીચંદ ટોપમાં સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. કાશ્મીર પોલીસ ઝોન અનુસાર, આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જોકે ઓપરેશન હજુ ચાલુ છે. અનંતનાગના પહલગામ વિસ્તારના શ્રીચંદ ટોપ ફોરેસ્ટ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી કરીને શોધખોળ શરૂ કરી હતી. ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર અમરનાથ યાત્રા રૂટના પહેલગામને અડીને આવેલો છે. બે વર્ષ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે.

संबंधित पोस्ट

રિઝર્વ બેન્ક દ્વારા દેશની પ્રથમ ડીજીટલ કરન્સી ઇ-રૂપી લોન્ચ કરી

Admin

બાંગ્લાદેશમાં કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે કોમર્શિયલ બેંકોની થઇ ગઈ ચાંદી

Karnavati 24 News

ભારતમાં બેરોજગારીનો દર વધીને આઠ ટકા પર પહોંચી ગયો . .

Admin

મંદિર-મસ્જિદ વિવાદમાં PFIની એન્ટ્રી: કટ્ટરપંથી સંગઠને દેશભરના મુસ્લિમોને અપીલ કરી, મસ્જિદો પરની કાર્યવાહીનો વિરોધ કરો

Karnavati 24 News

બબ્બર ખાલસાના વધુ 2 આતંકવાદીઓની ધરપકડઃ એક ફિરોઝપુરનો અને બીજો ફરીદકોટનો છે, જે સરહદ પરથી માલસામાન લાવવામાં મદદ કરતા હતા.

આજે જજમેન્ટ ડે: કોર્ટે તાજમહેલ પર અરજદારને ફટકાર લગાવી

Karnavati 24 News
Translate »