Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઉના સરકારી હોસ્પિટલમાં માં રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઇ હતી

ઉના સરકારી હોસ્પિટલમાં આજે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાયેલ  . . .

ઉના શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ અને ડોક્ટરો હાજર રહ્યા હતા આ તકે ઉના તાલુકાની સિવિલ હોસ્પિટલ હોય અને તેમાં સમગ્ર તાલુકાના ગામડાઓમાંથી લોકો અહીં પોતાની સારવાર લેવા આવતા હોય છે તેમાં ડોક્ટર જાદવ સાહેબ ની કામગીરી અતિ પ્રેરણાદાયક છે કારણકે જ્યારથી આ ડોક્ટર આવ્યા છે ત્યારથી લોકોને સારી સુવિધા મળે તે દિશામાં કામ કરી રહ્યા છે ત્યારે આજે પ્રાઇવેટ હોસ્પિટલમાં છે ડીલેવરી નો ખર્ચ વધારે થતું હોય છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં વિપુલ મફતમાં થાય છે અને તે માર્ગદર્શન ડોક્ટર જાદવ સાહેબ આપકા હોવાને કારણે આ શક્ય બન્યું છે ત્યારે આજે ડોક્ટર જાદવ સાહેબ ના માર્ગદર્શન તેમજ કોળી સમાજના અગ્રણી રસિકભાઈ ચાવડા તેમજ સિંધી સમાજના અગ્રણી હરેશ ટીલવાણી તેમજ ડોક્ટરોની ટીમ હાજર રહ્યા ને ઉના રોગી કલ્યાણ સમિતિ બેઠકમાં હાજરી આપી હતી

संबंधित पोस्ट

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

Karnavati 24 News

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

Admin

જૂનાગઢ મનપા વિસ્તારમાં બી.યુ. સર્ટી મામલે કાયદાનું પાલન ચૂકેલા બિલ્ડર અને કર્મચારીઓને લીધે દંડાતા વેપારીઓ

Karnavati 24 News

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

ભિલોડાના દહેગામડા ગામનો કુલદીપ પટેલ અને મિત્ર યુક્રેનની બોર્ડરે ફસાયા, પરિવાર ચિંતિત

Karnavati 24 News

જો તારે ઈકો માં પેસેન્જર ભરવા હોય તો પચાસ રૂપિયા આપવા પડશે નહીંતર પેસેન્જર ખાલી કરી નાખ

Karnavati 24 News