Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જમીન વેચ તો અમને જ વેચ જે નહીતર ગામ છોડી જતા રહેવાની ધમકી આપી વૃદ્ધને માર માર્યો

વાંકાનેરના વધાસીયા ગામની સીમમાં આવેલ જમીન અમને જ વેચજો તેમ કહીને બે શખ્સોએ વૃદ્ધને માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે

 

જમીન વેચ તો અમને જ વેચ જે નહીતર ગામ છોડી જતા રહેવાની ધમકી આપી વૃદ્ધને માર માર્યો

વાંકાનેરના વધાસીયા ગામની સીમમાં આવેલ જમીન અમને જ વેચજો તેમ કહીને બે શખ્સોએ વૃદ્ધને માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ વાંકાનેરના જુના વધાસીયા ગામે રહેતા મામદભાઈ મીરાજીભાઈ માથકીયા (ઉ.૭૦)  એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની ખેતીની જમીન વર્ધમાન કારખાના સામે વધાસીયાની સીમમાં છવીસ વિધા જમીન આવેલ છે તે જમીન આરોપી ખેંગારસિંહ હઠીસિંહ ઝાલા તથા ભગત ખેંગારસિંહ ઝાલા રહે-બંને જુના વઘાસીયા એ અમને જ જમીન વેચજો તેમ કહેતા ફરિયાદી મામદભાઈ એ હાલ જે જમીનના ભાવ હાલે છે તે ભાવ મુજબ જે પણ અમને પૈસા આપે તેને જમીન વેચશું તેમ કહેતા આરોપીઓને સારું નહિ લાગતા ગાળો બોલતા ફરિયાદી મામદભાઈ એ ગાળો બોલવાની નાં પાડતા આરોપી ખેંગારસિંહ ઝાલા અને ભગત ઝાલાએ લાફા મારી કાન પર ઘાક બેસી જતા કાને તથા ગાલ પર મુંઢ ઈજા કરી ફરિયાદી મામદને જમીન વેચ તો અમને જ વેચજે નહીતર ગામ છોડી જતા રહેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

संबंधित पोस्ट

 દેડકદળ ગામે દંપતી અને તેના પુત્ર પર ત્રણ સખ્સોએ હુમલો કર્યો

Karnavati 24 News

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

Admin

પ્રેમ પ્રકરણની જાણ થતાં સગા ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

Admin

यूपी के आगरा में चलती कार में युवती से छेड़छाड़, शोर मचाने पर ग्रामीणों ने पकड़ा,

Admin

સુરત : માંડવીના બલાલતીર્થથી પશુઓ ભરેલી ટ્રક પકડાય : 13 ભેંસો ખીચોખીચ ભરી હતી

Admin

उदयपुर के जंगलों में युवक और युवती का नग्न अवस्था में मिले शव, दोनों के प्राइवेट पार्ट्स को भी पहुंचाई गई चोट

Admin