Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ચાર રાજ્યનો ચૂંટણી પરીણામ લઈને પોરબંદર ભાજપમાં વિજયઉત્સવ : ફટાકડા ફોડો મોઢું મીઠું કરવાની પોરબંદર ભાજપે ઉજવણી કરી સાથે ભાજપ કહ્યું ગુજરાત ની 182 સીટ પર ભાજપ ભગવો લ્હેર રાહવસે તેવી આશા વ્યક્ત કરી

2022માં યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ. કુલ 7 તબક્કામાં આ ચૂંટણીઓનું વોટીગ થયું. જનતા જનાર્દને કોને સત્તાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે તેનો નિર્ણય આજે થશે. આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થશે અન્ો મતગણતરી શરૂ થતાની સાથે જ પાંચેય રાજ્યોમાં પંજાબમાં આમ આદમી પાર્ટી શરૂઆતના ટ્રેડગમાં આગળ જણાઈ રહી છે, જ્યારે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ આગળ છે. જ્યારે યુપીમાં ભાજપ અત્યારે 235થી વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આ ટ્રેન્ડ મુજબ સ્પષ્ટ બહુમત સાથે યૂપીમાં ફરી ભાજપ સત્તામાં આવશે અને યોગી આદિત્યનાથ ફરી સીએમ તરીકે સત્તા સંભાળશે. ઉત્તરાખંડમાં પણ ભાજપને બહુમતિ મળતી ટ્રેન્ડમાં દેખાઈ રહી છે. ઉત્તરાખંડમાં ભાજપ 41 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને 25 બેઠકો જ મળતી દેખાઈ રહી છે. આ આકડામાં ફેરફાર થઈ શકે છે બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ કોંગ્રેસના સુપડા સાફ કરી દીધાં છે. ચન્ની, સિદ્ધુ અને કેપ્ટને મળીને કોંગ્રેસની નાવડી ડૂબાડી દીધી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ચાર રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહી છે ભાજપ સરકાર બનાવસે તેવું લાગે છે  પોરબંદર ભાજપ આજે ચૂંટણી પરીણામ લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપ કાર્યાલય નજીક ફટાકડા ફોટી એક બીજાને મોઢું મીઠું કરવાની  વિજ્યોત્સવ જોવા મળી રહ્યો છે

संबंधित पोस्ट

जी-20 की भारत के सभी प्रदेशों में 200 मीटिंग्स होंगी: प्रदेश नीति के साथ प्रदेश नीति बढ़ाना मुख्य उद्देश्य

Admin

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

Karnavati 24 News

સુરત સોનામાં ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ પડ્યો ઊંધો,DRI વિંગે રેડ કરીને ૮ કરોડનું સોનુ પકડી પાડ્યું.!

Karnavati 24 News

9760 જગ્યાઓની ભરતી માટેની આવતીકાલે છેલ્લી તારીખ: 7 વિષયોમાં વરિષ્ઠ શિક્ષક માટે અરજી કરો, પરીક્ષા દ્વારા પસંદ કરવામાં આવશે

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News