Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

જાણો ભારતનો ક્વર્ટલી GDP કેટલો નોંધાયો, આગામી સમયમાં શું સ્થિત રહેશે

ભારતનો જીડીપી સતત વધઘટ જોવા મળતો હોય છે ત્યારે કવાર્ટલી gdp જાહેર થતો હોય છે. ત્યારે આ વખતે ભારતનો આર્થિક વિકાસ દર ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 ના કવાર્ટરમાં એટલે કે ત્રણ મહિનાના સમયગાળામાં ૫.૪ ટકા નોંધાયો છે. આર્થિક વિકાસ દર પહેલાના ક્વાર્ટરની સરખામણીમાં ઓછો નોંધાયો હતો એટલે કે વિકાસ દર ડિસેમ્બરમાં ઓછો રહ્યો હોવા છતાં છે સારો એટલા માટે કહી શકાય કેમ કે જો અન્ય દેશોની સરખામણીમાં વાત કરીએ તો ચાઇના જેવા મોટા અર્થતંત્ર ધરાવતા દેશોમાં પણ ચાર ટકા gdp કરતા વધુ છે. નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસે ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન અગાઉ ૯.૨ ટકાથી ઘટાડીને ૨૦૨૧ માટે ૮.૯ ટકા કર્યું છે. ૨૦૨૨ ના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં ભારતના આર્થિક વૃદ્ધિદર ૨૩.૮ ટકા અને જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૬.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અત્યારના ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧/૨૨ દરમ્યાન વાત કરવામાં આવે તો એપ્રિલથી જૂન ત્રિમાસિક વિકાસ દર ૨૦.૩ ટકા અને જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૮.૫ ટકા રહ્યો છે જે ગત નાણાકીય વર્ષમાં ત્રણ મહિનામાં ભારતના જીડીપી ગ્રોથ ૬.૨ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

संबंधित पोस्ट

IIM અમદાવાદ નો લોગો બદલવાના મામલે મામલો ગરમાયો, ગવર્નીંગ બોડી અને ફેકલ્ટી આમને સામને

Karnavati 24 News

ટાટા બાદ હવે કિયા પણ લાવી રહી છે સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઇન્ડિયન યુઝર્સ માટે તૈયાર કરી છે ખાસ ડિઝાઇન

Karnavati 24 News

જૂન 2022માં જીએસટી કલેક્શન 1.44 લાખ કરોડ, ગત વર્ષથી 56 ટકા વધારે

Karnavati 24 News

ડીઝલ અને કેરોસીન ના ભાવ ખટાડવા ની માછીમારો ની માંગ

Karnavati 24 News

મોરબીમાં સતત ભાવવધારા બાદ હવે પુરતો ગેસ નહિ મળતા ઉદ્યોગપતિઓ લડાયક મૂડમાં

Karnavati 24 News

Bank Holidays In May 2022 :મે મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે, RBIએ રજાઓની યાદી બહાર પાડી…

Karnavati 24 News