ताजा समाचारધંધુકા નજીક તગડી ફાટકની બાજુમાં કાર સાથે રોજ અથડાતા ગંભીર રીતે રોજ ઘવાયું by Karnavati 24 NewsJune 2, 20230 https://newsreach-publishers.s3.ap-south-1.amazonaws.com/karnavati24news.com/2023/06/WhatsApp-Video-2023-06-02-at-15.16.56.mp4 ધંધુકા નજીક તગડી ફાટક ની બાજુ માં સ્વીફ્ટ ગાડી રોજડા સાથે અથડામણ થતાં રોજડું ગંભીર હાલત માં દેખાઈ રહ્યું હતું રિપોર્ટર: પૃથ્વીરાજ ગોરાહવા કર્ણાવતી 24 ન્યૂઝ