Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

બજેટ સત્ર પહેલા કોંગ્રેસના 17માંથી 10 ધારાસભ્યો સોંપવામાં આવી દંડકથી પ્રવક્તા સુધીની જવાબદારી

બજેટ સત્ર  પહેલા કોંગ્રેસના 17માંથી 10 ધારાસભ્યોને મોટી જવાબદારી કોંગ્રેસ તરફથી સોંપવામાં આવી છે. સીજે ચાવડાને દંડક તરીકે રીપીટ કરાયા છે તો પ્રવક્તા તરીકે મેવાણી સહીતના ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે.

બજેટ સત્ર પહેલા કોંગ્રેસના 17 ધારાસભ્યોને પ્રદેશ તરફથીચ કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં અલગ અલગ ધારાસભ્યોને આ જાવબદારી સોંપવામાં આવી  છે. 17માંથી 10 ધારાસભ્યોને દંડકથી લઈને પ્રવકતા સુધીની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આ વખતે 182 ધારાસભ્યોમાંથી રસાકસી બાદ 17 ધારાસભ્યો જીત્યા છે. ત્યારે આ વખતે વિધાનસભામાં આ ધારાસભ્યોની જવાબદારી પણ જોવા મળશે.

જાણો કોને શું જવાબદારી સોંપાઈ 

દંડક તરીકે રિપીટ
સીજે. ચાવડા

ઉપદંડક તરીકેને 3 ધારાસભ્યોને સોંપાઈ જવાબદારી 

ડૉ. કિરિટી પટેલ,
વિમલ ચુડાસમા
ઈમરાન ખેડાવાલા

ખજાનચી તરીકે જવાબદારી પ્રથમ વખત ચૂંટેલા ધારાસભ્યને
દિનશે ઠાકોર

કોંગ્રેસ પ્રવક્તા બન્યા આ ધારાસભ્યો 

– તુષાર ચૌધરી
– જિજ્ઞેશ મેવાણી
– અનંત પટેલ
– ગેનીબેન ઠાકોર

કોંગ્રેસમાં અગાઉ 77 ધારાસભ્યો હતા 
77 ધારાસભ્યો વચ્ચે હોદ્દાને લઈને ખેંચતાણ જોવા મળતી હતી પરંતુ આ વખતે કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે જમાં ધારાસભ્યોની સંખ્યા જ સિમિત હોવાથી કોંગ્રેસ પાસે વધુ કોઈ ઓપ્શન જ નથી. જેથી 17માંથી 10ને મોટી જવાબદારી સોંપાઈ છે. જ્યારે બાકીના ધારાસભ્યોમાંથી કોઈ વિપક્ષ નેતા બન્યું છે તો પ્રદેશ અધ્યક્ષની જબાદારી પણ બાકીના દિગ્ગજ ધારાસભ્યને મળશે.

संबंधित पोस्ट

धनवान भारत पार्टी की केन्द्रीय चुनाव समिति की बैठक

Admin

“नरेंद्र मोदी, अमित शाह को लगता है, हम चुप हो जाएंगे, अगर…” : बोले राहुल गांधी

Karnavati 24 News

रामनगरी अयोध्या में आज जलेंगे 18 लाख दिए, प्रधानमंत्री मोदी भी पहुंचेंगे

Admin

लोकसभा में हेट्रीक लगाने के लिए बीजेपी की तैयारी, देश के आदिवासी वोटर्स का अहम रोल, 2019 में क्यां था सिनारीयो

Admin

ગટર સફાઈ માટે મશીન ન હોય તો જ્યાં છે ત્યાંથી જેટિંગ ઉપલબ્ધ કરાવાશે : મંત્રી ૩૩માંથી ૨૦ જિલ્લામાં જેટિંગ, દરેક જિલ્લામાં એક મશીન કાર્યરત કરાવવા નિર્ણય

Admin

द्रौपदी मुर्मू को अकाली दल का भी समर्थन मिलेगा |

Karnavati 24 News