Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મેઘા પીપળીયા ના યુવાનો નું સેવાકાર્ય ની સુવાસ ચારેકોર વાયુવેગે પ્રસરી

મેઘા પીપળીયા ના યુવાનો નું સેવાકાર્ય ની સુવાસ ચારેકોર વાયુવેગે પ્રસરી કુંકાવાવ ના મેઘા પીપળીયા ના યુવાનો એ ધુંન મંડળ સાલુ કરી ગામ કર્યા સેવાના કાર્યો
ગોદાદા ધૂન મંડળે દર શનિવારે હનુમાન મંદિર એ મઢી એ ધૂન સાલુ કરી હતીજેમાં દર શનિવારે હનુમાન મંદિર રે ઘુંન રાખવામાં આવે છેવોટસઅપ અને ફેસબુક યુગમાં યુવાનો એ કર્યા સેવાના કર્યો જેમાં અઠવાડિયા માં બે વાર કૂતરા ના લાડુ અને ગાયોને નીરણ નાખવામાં આવે ગામ માં સારા નરસા પ્રસંગોાં માં ગામ લોકો ભજન ને બદલે ધૂન રાખવામાં આવે છે
આ ધૂન મંડળે ભેગી થયેલ રકમ માંથી સેવા ના કર્યો કરે છે
સ્મશાન માં ફૂકની નું કાર્ય કર્યું છે સ્મશાન માં લાકડા નો હોલ નું નિર્માણ ચાલી રહ્યું છે કલર કામ કરેલ છે.અને લાકડા પણ ખેડૂતો ની વાડીએ થી એકત્ર કરી સ્મશાન નાખે છે
બેસવા માટે ના ઓટા ઓ દાતા ઓ ના સહયોગ થી કરવામાં આવ્યા હતામેઘા પીપળીયા નું સ્મશાન સગવડો ઊભી કરી હતીશ્રાવણ માસ દરમિયાન આ ધૂન મંડળે સવારમાં વહેલા પ્રભાત ફેરી કરી અને કૂતરા ને અને ગાયો માટે રોટલા એકત્રિત કરી અને ખવડાવે છેને પુણ્ય નું ભાથું બાંધેછે

આ યુવાનો એ સમાજ ને એક નવો રાહ ચિંધ્યો છે ગામ લોકો પણ કોઈ મોટા કલાકારો માં પેઇસા નો વેડફતા આ ધૂન મંડળે ને સહયોગ આપે છે
કિસાન એકતા સમિતિ તાલુકા પ્રમુખ શ્રી કનુભાઈ ડાંગરે આ ધૂન મંડળે નું કાર્ય ને બિરદાવ્યું હતું અને આવા ને આવા સેવાના કર્યો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી

संबंधित पोस्ट

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ થશે વધુ સસ્તા, FM સીતારમણે બેટરી પર પણ સબસિડી વધારવાની કરી જાહેરાત

Admin

फरीदाबाद: बदरपुर फ्लाईओवर चुकाना होगा अधिक टोल, टोल कंपनी ने 4 से 11 रुपये तक की बढ़ोतरी

Karnavati 24 News

ગ્રીન ઈકો બજારનું સફળ નિષ્કર્ષ

Karnavati 24 News

APRO भर्ती परीक्षा का अंतिम परिणाम घोषित: सामान्य 77.7 और एसटी 68.3 कट, मेरिट सूची अभी जारी नहीं

Karnavati 24 News

लंदन से चुराई हुई कार हुई पाकिस्तान के कराची में बरामद।

Karnavati 24 News

कारागार विभाग में बंदीरक्षक के 238 पदों पर निकली भर्ती।

Admin
Translate »