Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

જુગ જુગ જિયો: રણવીર સિંહ અને અનિલ કપૂરે ‘ધ પંજાબન’ના હૂક સ્ટેપ પર જોરદાર ડાન્સ કર્યો, ચાહકોએ કહ્યું – એનર્જી જોવા જેવી છે

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને અનિલ કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણવીર અને અનિલ એક એવોર્ડ નાઈટની રેડ કાર્પેટ પર આગામી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના ગીત ‘ધ પંજાબન’ પર ડાન્સ કરી રહ્યાં છે. વીડિયોમાં રણવીર પ્રિન્ટેડ બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે, અનિલ ગ્રે સૂટ સાથે કલર ફુલ શર્ટમાં જોવા મળે છે. ચાહકોને બંનેની આ મસ્તીથી ભરપૂર સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે અને કોમેન્ટ કરી રહ્યા છે કે બંનેની એનર્જી જોવા જેવી છે. રણવીર અને અનિલની વાત કરીએ તો બંને છેલ્લે ફિલ્મ ‘દિલ ધડકને દો’માં સાથે જોવા મળ્યા હતા. જુઓ વિડિયો…

 

संबंधित पोस्ट

વાણી કપૂરે કેમેરા સામે બોલ્ડ પોઝ આપવા માટે પોતાનું પેન્ટ નીચે કર્યું, વીડિયો વાઈરલ…

Karnavati 24 News

ગુડબાયની રિલીઝ પહેલા મેકર્સે આપ્યા સારા સમાચાર, માત્ર 150 રૂપિયામાં ફિલ્મની ટિકિટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અજય દેવગણની હાજરીમાં ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે, પોલીસીનો આ છે હેતુ

Karnavati 24 News

પરિણિતિ ચોપડાએ પહેર્યો એવો ડ્રેસ, કે ફેન્સને લાગ્યું કે બ્લાઉઝ વગર સાડી પહેરી છે..

Karnavati 24 News

રાજેશ ખન્નાએ ક્યારેય વિચાર્યું ન હતું કે ચાહકો તેમનાથી કંટાળી શકે છે, ખરાબ રીતે કાકા હલી ગયા’તા

Karnavati 24 News

ઓસ્ટ્રેલિયાએ ખોલી ડ્રેગનની પોલ : ગલવાન હિંસામાં ચીનના 38 સૈનિકો માર્યા ગયા, અનેક સૈનિકો નદીમાં વહી ગયા

Karnavati 24 News