‘ભૂલ ભુલૈયા 2’ની સ્ક્રીનિંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ અને કિયારા ખુશીથી એકબીજાને આલિંગે છે. હાલમાં જ બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. બંનેને ફરીથી સાથે જોઈને ફેન્સ પણ ખુશ નથી. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘આ લોકો એકસાથે ઘણા ક્યૂટ લાગે છે. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘ભગવાન આ બંનેની રક્ષા કરો’. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ આજે એટલે કે 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જુઓ વિડિયો…
