Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દીવના વણાંકબારાની વિદ્યાર્થીનીએ આઈઆઈએમમાં સ્થાન મેળવતા અભિનંદન વર્ષા . .

દીવના વણાંકબારાની વિદ્યાર્થીનીએ આઈઆઈએમમાં સ્થાન મેળવતા અભિનંદન વર્ષા

સમગ્ર દીવ જિલ્લામા અભ્યાસને લઈને મા-બાપ પહેલાથી ચિંતિત હોય છે અને બાળકોને આગળ ભણવા માટે પણ મોકલતા હોય છે તેમાં પણ ક્યાંકને ક્યાંક કહી શકાય દીવ જિલ્લો ભણતરને લઇને આગળ જોવા મળ્યા છે તેમજ વડાપ્રધા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું સૂત્ર બેટી પઢાઓ બેટી બેટી બચાવ તે આજે તેજસુત્રો  સાબિત થાય છે  દીકરી ભણી-ગણીને આગળ વધે અને સૌને તારે તેવી પણ કહેવત સાચી છે આજે ક્યાંકને ક્યાંક દીકરીઓને શિક્ષાથી વંચિત રાખવામાં આવે છે પણ આ દીકરી તને પુરા ભારત દેશમાં નામ રોશન કર્યું છે અને સમગ્ર દીવ જિલ્લામાંથી તેઓને અભિનંદન વર્ષા વર્ષે છે

 (આઈઆઈએમ) માં પ્રવેશી મેળવી વણાકબારા ના અમૃતલાલ
બાંભણિયા પુત્રી કે  હેલીએ ભારતની અને તેના મા-બાપ અગ્રમ દીવ જિલ્લાનું રોશન કર્યું છે એડમિશન આઈઆઈએમ થતા પરિવાર પર અભિનંદન વર્ષા થઈ રહી છે દીવ જિલ્લામા હેલી આ મેનેજમેન્ટ સ્થાન ઇન્ડિયન માં પ્રથમ દીકરી છે જેને આઈઆઈએમ સંસ્થા  મા
માબાપ તથા ન્યુઝીલેન્ડ ઈન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્થાન મેળવ્યું હતુ.

संबंधित पोस्ट

 આણંદના 13 કેન્દ્ર પર GPSC ની પરીક્ષામાં 46.22 % છાત્રો હાજર

Karnavati 24 News

ભારતના અંદાજિત 5 લાખથી વધુ લોકોને પ્રોસ્થેટિક, ઓર્થોટિક ડિવાઈસીસની જરૂર

Karnavati 24 News

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તાર નો બનાવ, પત્નીએ આપઘાત કરતા સમશાન યાત્રા વખતે પતિએ પણ ઝેર પી લીધું

Karnavati 24 News

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

Admin

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

Karnavati 24 News

તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત

Karnavati 24 News