Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..500 થી વશું બોટલ રક્તયુનિટ એકઠું કરાયું

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું..જેમાં 500 થી વધુ રક્તયુનિટ બોટલ એકઠું થયું હતું સુરત ના સરથાણા પોલીસ મથક દ્વારા પ્રજાની સેવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો.હતો..અને લોકો ની.સુખાકારી માટે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં મોટી સંખ્યા માં રક્તદાતા ઉમટી પડ્યા હતા અને 500 થી વધુ રક્તબોટલ યુનિટ એકત્ર કરવામાં આવી હતી..મહત્વનું છે કે રક્ત ની અછત ઉભી કરવા માટે સુરત ની વિવિધ સંસ્થા દ્વારા લોક જાગૃતિ ના કાર્યક્રમ થકી રક્ત ની અછત ઓછી કરવામાં આવે છે ..ત્યારે આજરોજ સરથાણા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજી માનવતા મહેકાવી હતી..આ તમામ રક્ત સુરત ની લોક સમર્પણ બ્લડ બેન્ક ને આપવામાં આવ્યું હતું જે થેલેસેમિયા ગ્રસ્ત લોકો માટે આ રક્તદાન ઉપીયોગ માં લેવામાં આવશે..આ કાર્યક્રમ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા .. લોકો ના હિત અને સુખાકારી માટે થઈ ને સરથાણા પોલીસ દ્વારા લોક હિત ના કામ માં ભાગીદારી મળે અને ખરા અર્થ માં સમાજ સેવા થાય તે હેતુ થી રક્તદાન કેમ્પ યોજાયો

संबंधित पोस्ट

મદાવાદ રિવરફ્રન્ટ ની જેમ જ સુરતનો રિવરફ્રન્ટ પણ બનશે, તાપી નદીને 23 કિમી સુધી ઉંડી કરાશે

Karnavati 24 News

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કરતાં ઇજાગ્રસ્ત

Karnavati 24 News

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે વિધર્મી યુવક દ્વારા એક હિન્દુ યુવતીને ભગાડી લઈ જતાં આજે બીજા દિવસે પણ ગરબાડા સહિત ગાંગરડી તેમજ આસપાસના વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં હતાં ત્યારે બીજા દિવસે બનાવ

Karnavati 24 News

વઢવાણના કોઠારીયા પાસે અકસ્માતમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

Admin

દક્ષિણ ભારતનું સૌથી મોટું મ્યુઝિક લેબલ લાહિરી મ્યુઝિકનું ફિલ્મ નિર્માણમાં પ્રવેશ

Karnavati 24 News

દાહોદ ખાતે જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ

Karnavati 24 News