Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

યુપીમાં યોગી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ : PM મુખ્ય મહેમાન, 25 કેન્દ્રીય મંત્રી, 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે ઉપસ્થિત

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો ભવ્યાતિ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ આજે લખનૌમાં એકના સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે યોજવામાં આવનાર છે ત્યારે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત 25 કેન્દ્રીય મંત્રીઓ, બીજેપી શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. આવો ભવ્ય સમારોહ ક્યારેક યોજાયો હશે ઉત્તરપ્રદેશની અંદર.

કેમ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મધ્યપ્રદેશ, હરિયાણા, મણિપુર, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આ સાથે સાથે આ સાથે યોગ ગુરુ બાબા રામદેવ અને મુખ્ય મઠોના સંતો-મહંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત લખનૌના તમામ રસ્તાઓ અને ચોકડીઓ કેસરી રંગમાં રંગાયેલા જોવા મળે છે. શપથ ગ્રહણ સંબંધિત મોટા હોર્ડિંગ્સ, બેનરો અને ધ્વજ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. શહેરના 130 ચોક અને મુખ્ય માર્ગો પર લાઈટીંગ કરવામાં આવી રહ્યું છે.

ચાર રાજ્યની અંદર બીજેપીએ ભવ્ય જીત મેળવી છે ત્યારે બીજેપી શાસિત રાજ્યો નો રાજ્યાભિષેક એટલે કે સીએમ ની તાજપોશી એક પછી એક થઈ રહી છે ઉત્તરાખંડમાં સીએમની નિયુક્તિ બાદ યુપીમાં યોગી આજે સીએમ પદના શપથ લેશે

संबंधित पोस्ट

 મહેસાણા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા મુદ્દે આજે જિલ્લા પ્રભારી મંત્રી એ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે તબક્કાવાર બેઠકો યોજી

Karnavati 24 News

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

Karnavati 24 News

૩૩- પ્રાંતિજ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે

Admin

ભાજપ જ ગાંધીજીના હત્યારા નો વિષય આપી સસ્પેન્ડ કરવાના ખેલ કરે છે:- કોંગ્રેસ

Karnavati 24 News

કોંગ્રેસ કર્ણાટકમાં ભ્રષ્ટાચારને મુખ્ય રાજકીય મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

Karnavati 24 News
Translate »