Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

યુદ્ધની અસરથી સોનાનો 10 ગ્રામનો ભાવ એક જ દિવસમાં 2400થી ઉછળીને 54 હજારને પાર

હાલમાં યુક્રેન પર રશિયાના દ્વારા આક્રમણ બાદ વિશ્વ બજારોમાં સોનાની કિંમતોમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. જેમાં એક જ દિવસમાં સોનું સરેરાશ ૨.૫ ટકા વધી આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૯૭૦ની ડોલરની સપાટી નજીક પહોંચ્યું હતું, જેના પગલે સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનાએ ઝડપી રૂ. ૨૪૦૦ પ્રતિ ૧૦ગ્રામ ઊંચકાઇ ને રૂ.૫૪000ની સપાટી કુદાવી ચૂક્યું છે. જયારે ચાંદીમાં ઝડપી રૂ.૨૨૦૦ની તેજી સાથે ઔસની નજીક પહોંચી ગઈ હતી. ચાંદી અને રૂ. 67000 ઉપર ભાવ ક્વોટ થવા લાગ્યા છે. પ્લેટિનમના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. યુધ્ધનો માહોલ જળવાઇ રહેશે તો ફોરેકસ છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ નબળો પડશે એસોસિએશન (IBJA)ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર તો સ્થાનિક બજારમાં સોનું ફરી આગામી મહેતાના જણાવ્યા અનુસાર રશિયા અને યુક્રેન ટૂંકાગાળામાં રૂ.56000 ની સપાટી જ્યારે વચ્ચેના યુદ્ધને કારણે સોનાના ભાવમાં વધારો ચાંદી રૂ. 68000-80000પહોંચે તેવા સંકેતો થયો છે. ત્યારે હાલમાં ભાવ ઘટવાની કોઈ શક્યતા છે. જો યુદ્ધ ચાલુ રહ્યું તો આંતરરાષ્ટ્રીય પેલેડિયમ ૨૬૫૦ ડોલર સુધી પહોંચ્યું હતું. બજારમાં સોનાની કિંમત એક સપ્તાહમાં ૨૧૫૦ ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે .

संबंधित पोस्ट

અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં બનાવી જગ્યા

Karnavati 24 News

શેરબજાર: શરૂઆતના ટ્રેડિંગમાં તીવ્ર ઘટાડા પછી, સેન્સેક્સ 58,683 અને નિફ્ટી 17,525 પર લપસીને થોડી રિકવરી જોવા મળી હતી.

Karnavati 24 News

TDSમાં રોકાણ શરૂ થતા ક્રિપ્ટોમાં ઘટી લોકોની રુચિ, ભારતમાં બિઝનેસ 87 ટકા ઘટ્યો

Karnavati 24 News

ફેસબુક કોઈ ગેરંટી વિના આપી રહ્યું છે 50 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન અરજી

Karnavati 24 News

5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી દેશમાં માત્ર 5 કાર… TATA ફ્રન્ટ – મહિન્દ્રા બેક

Karnavati 24 News

ઓફીસમાં સૂઈ રહ્યા છે વીશ્વના સૌથી ધનીક વ્યક્તી, જણાવ્યું આ કારણ

Admin
Translate »