આજે તારીખ 26 7 2022 ને બુધવારના દિવસે મેંદરડા શહેરના રોડ પર આવેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસીના હરાજી દરમિયાન મળેલા દૈનિક માર્કેટ ભાવ તેમજ ખેડૂતોને જણસીના આવક ની માહિતી ની વાત કરીએ તો આજે ઝણસીમાં ઘઉં લોકવન મકાઈ ચણા તુવેર સોયાબીન મગ મગફળી સિંગદાણા તલ તલ કાળા ધાણા જેવી જણસીની આવક થઈ હતી. તમામ ખેડૂતોને 20 કિલો લેખે સારા એવા ભાવ પણ મળવા પાત્ર થયા હતા ત્યારે આજરોજ હરાજી દરમિયાન સૌથી વધુ ભાવ તલ કાળા ના રહ્યા હતા જેમાં નીચા ભાવ 2,300 ઉંચા ભાવ 2612 સામાન્ય 2,5 00 મળવા પાત્ર થયા હતા તેમજ આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સૌથી વધુ આવક તલ તલ્લી માં નોંધાય છે 121 ગુણીમાં અને ક્વિન્ટન્સમાં 70 ની આવક થઈ આ રીતે મેંદરડાની માર્કેટિંગ યાર્ડમાં તાલુકાના ખેડૂતોને પોતાની જણસીના પોષણ ભાવ મળી રહેતા અન્ય જિલ્લા કે તાલુકા માર્કેટિંગ યાર્ડ સુધી લંબાવું નથી પડ્યું? મેંદરડાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જ ઊંચા ભાવ મળી રહ્યા હતા
