આજે મેંદરડા તાલુકા બીજેપી દ્વારા દિન દયાલ ઉપાધ્યાય ની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમના રાષ્ટ્રપ્રેમની બિરદાવવામાં આવ્યા બહાદુરભાઇ ના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં તાલુકા ભાજપના ડોક્ટર બાલુભાઈ કોર્ટ દ્વારા તેમના જીવન વિશે લોકોને માહિતગાર કર્યા હતા તેમજ તાલુકા bjp pramukh ખીમજી ભાઈ પાનસુરીયા દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તમામ કાર્યકરો દ્વારા બે મિનિટનું મૌન પાળી અને દીનદયાળ ઉપાધ્યાય જી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તાલુકાના વિનુભાઈ ખૂંટ રજનીશ ભાઈ સોલંકી મહિલા પ્રમુખ દેવિબેન સંગીતાબેન મનસુખ ભાઈ વણપરિયા સી કે પાઘડાર વગેરે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પંડિત દિન દયાલ ઉપાધ્યાય જી પ્રખર રાષ્ટ્રવાદી અતયોદય અને એકાત્મક માનવ વેદના પ્રેરણાદાતા મહાન વિચાર ચિંતક અને કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત એવો પંડિત દિન દયાલ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ નિમિત્તે તમામ તાલુકા તેમજ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમ યોજાયા હતા જેના ભાગરૂપે મેંદરડામાં પણ આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા