Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

1લી માર્ચે મહાશિવરાત્રિ, આ દિવસે ભુલથી પણ શિવજીને આ વસ્તુ ન ચડાવતા…

1લી માર્ચે મહાશિવરાત્રિ, આ દિવસે ભુલથી પણ શિવજીને આ વસ્તુ ન ચડાવતા…આવતી 1લી માર્ચે મહાશિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. જેથી શિવજીના ભક્તો પણ આ તહેવારની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચ, 2022 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે શિવ અને પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા.શિવરાત્રિના દિવસે શિવજીના ભક્તો તેની સાચા મનથી પૂજા કરે છે. પણ ઘણી વખત એવુ બનતુ હોય છે કે આપણે અજાણતા આપણે કેટલીક ભુલો કરતા હોઈ છીએ. ત્યારે આજે અમે આપને જણાવીશું કે શિવરાત્રીએ શિવજીને કઈ વસ્તુ ચડાવવી જોઈએ નહીં.તુલસીહિન્દુ ધર્મમાં તુલસીનું ઘણુ મહત્વ છે પણ શિવરાત્રિના દિવસે તુલસીજીને શિવની પૂજામાં ઉપયોગ કરવો નિષેધ માનવામાં આવે છે.તલશિવજીની પૂજામાં તલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે તલ વિશે એવું માનવામાં આવે છે કે તેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના શરીરના મેલ માંથી થઈ છેકુમકુમશિવલિંગ પર ક્યારેય કુમકુમ ચડાવવું નહીં. કુમકુમ તમે માતા પાર્વતીને અર્પણ કરી શકો છો.નારિયેળશિવલિંગ પર નારિયેળ જળથી અભિષેક ન કરવો જોઈએ. નારિયેળને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.કેતકીના ફુલશિવજીની પૂજામાં ક્યારેય કેતકીના ફુલનો ઉપયોગ ન કરવો.

संबंधित पोस्ट

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મીન 12 જાન્યુઆરી: જીવનસાથી વચ્ચે મતભેદની શક્યતા, વડીલોની સલાહ અને માર્ગદર્શન પર પણ ધ્યાન આપો

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, વૃષભ 01 જાન્યુઆરી: બાળકોના શિક્ષણ અને કારકિર્દી સંબંધિત કામમાં ઘણો ખર્ચ થશે, ધાર્મિક રહેશે

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 25 જાન્યુઆરી: વીમા અને કમિશન સંબંધિત કાર્યોમાં અણધાર્યો લાભ મળી શકે છે, તમારી કોઈપણ ઈચ્છા આજે પૂરી થશે.

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 28 ડિસેમ્બર: નાણાકીય યોજનાઓને ફળદાયી બનાવવા માટે આજનો સમય યોગ્ય છે, વ્યાપાર સંબંધિત કોઈપણ સમસ્યા હલ થશે.

Karnavati 24 News

શિવરાત્રીના પાવન પર્વે આસ્થાના પ્રતીક એવા ગલતેશ્વર મહાદેવના કરો દર્શન,સુરતના ટીમ્બા ગામે બિરાજમાન છે ગલતેશ્વર મહાદેવ,અહીં નદીમાં સ્નાન કરવાથી કૃસ્ત રોગ માંથી મળે છે મુક્તિ.!

Karnavati 24 News