Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અહેમદ પટેલ પર લાગેલા આરોપો પર કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું. SITએ કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં PM નરેન્દ્ર મોદીને ઘેરવાના મોટા કાવતરામાં તિસ્તા સેતલવાડ એક મોહરો હતી. અહેમદ પટેલ પર લાગેલા આરોપો પર કોંગ્રેસે આપ્યો વળતો જવાબ આપતા ગુજરાત રમખાણોના કેસમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું હતું.

ગુજરાત રમખાણો પર એસઆઈટી ટીમ દ્વારા કરવામાં આવેલા દાવા પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ દિવંગત નેતા અહેમદ પાટે સામેના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. એટલું જ નહીં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ વળતો પ્રહાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું. SITએ કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં PM નરેન્દ્ર મોદીને ઘેરવાના મોટા કાવતરામાં તિસ્તા સેતલવાડ એક મોહરો હતી. તપાસ ટીમે કહ્યું હતું કે સેતલવાડનો ઉપયોગ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કર્યો હતો.

संबंधित पोस्ट

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

Karnavati 24 News

બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, વીરેન્દ્ર સચદેવા કાર્યકારી અધ્યક્ષ

Admin

રાષ્ટ્રપતિ પદના NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મળ્યું વધુ એક પક્ષનું સમર્થન

Karnavati 24 News

‘ખુદા કભી માફ નહીં કરેગા’, કેજરીવાલના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે આખો મામલો

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News

રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારત કોનો સાથ દેશે

Karnavati 24 News