Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

આ લોકોએ ક્યારે પણ ના ખાવું જોઇએ પપૈયું, નહિં તો થશે…

અનેક બીમારીઓમાંથી રાહત મેળવવા માટે ડોક્ટર પપૈયું ખાવાનું કહેતા હોય છે. પપૈયું ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. જો કે અમુક બીમારીઓ એવી હોય છે જેમાં ડોક્ટર પપૈયું ખાવાની ચોખ્ખી ના પાડતા હોય છે. જો તમે પ્રેગનન્ટ છો તો તમારે પપૈયું ખાવું જોઇએ નહિં. તો જાણી લો તમે પણ બીજી કઇ બીમારીઓમાં તમારે પપૈયું ખાવાનું ટાળવું જોઇએ.

  • જો તમને ગભરામણ થતી હોય તો તમારે ક્યારે પણ પપૈયું ખાવું જોઇએ નહિ.
  • જે લોકોને હાર્ટની તકલીફ હોય એમને ક્યારે પણ પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં સાઇનોજેનિક ગ્લાઇકોસાઇડ એમીનો એસિડ હોય છે જે તમારી હાર્ટને લગતી અનેક તકલીફોમાં વધારો કરે છે. આ માટે હાર્ટના દર્દીઓએ ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં.
  • કિડની સ્ટોનની સમસ્યાના લોકો પપૈયું ખાય છે તો એમને અનેક ઘણી તકલીફો થાય છે. પપૈયાનું સેવન કરવાથી કેલ્શિયમ ઓક્સલેટ વધી શકે છે જે કિડનીમાં થયેલી પથરીની સમસ્યા વધારી શકે છે.
  • આજના આ સમયમાં અનેક લોકોને સ્કિનમાં એલર્જી થતી હોય છે. જો તમને પણ સ્કિન એલર્જી હોય તો તમારે ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં ચિટિનેઝ નામનું એન્જાઇમ હોય છે જેઅનેક બીમારીઓમાંથી રાહત મેળવવા માટે ડોક્ટર પપૈયું ખાવાનું કહેતા હોય છે. પપૈયું ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. જો કે અમુક બીમારીઓ એવી હોય છે જેમાં ડોક્ટર પપૈયું ખાવાની ચોખ્ખી ના પાડતા હોય છે. જો તમે પ્રેગનન્ટ છો તો તમારે પપૈયું ખાવું જોઇએ નહિં. તો જાણી લો તમે પણ બીજી કઇ બીમારીઓમાં તમારે પપૈયું ખાવાનું ટાળવું જોઇએ.
    • જો તમને ગભરામણ થતી હોય તો તમારે ક્યારે પણ પપૈયું ખાવું જોઇએ નહિ.
    • જે લોકોને હાર્ટની તકલીફ હોય એમને ક્યારે પણ પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં સાઇનોજેનિક ગ્લાઇકોસાઇડ એમીનો એસિડ હોય છે જે તમારી હાર્ટને લગતી અનેક તકલીફોમાં વધારો કરે છે. આ માટે હાર્ટના દર્દીઓએ ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં.
    • કિડની સ્ટોનની સમસ્યાના લોકો પપૈયું ખાય છે તો એમને અનેક ઘણી તકલીફો થાય છે. પપૈયાનું સેવન કરવાથી કેલ્શિયમ ઓક્સલેટ વધી શકે છે જે કિડનીમાં થયેલી પથરીની સમસ્યા વધારી શકે છે.
    • આજના આ સમયમાં અનેક લોકોને સ્કિનમાં એલર્જી થતી હોય છે. જો તમને પણ સ્કિન એલર્જી હોય તો તમારે ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં ચિટિનેઝ નામનું એન્જાઇમ હોય છે જે તમારી સ્કિન એલર્જીમાં વધારો કરી શકે છે.
    • જો તમે અથવા તમારા ઘરમાં કોઇ પ્રેગનન્ટ છો તો એમને ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં લેટેક્સ હોય છે જે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. પપૈયાની તાસીર ગરમ હોય છે જેના કારણે પ્રેગનન્સી સમયે ભૂલથી પણ પપૈયું ખાવું જોઇએ નહિં. આ માટે તમે જ્યારે માતા બનવા જઇ રહ્યા છો ત્યારે પપૈયાનું સેવન ટાળો.

    તમારી સ્કિન એલર્જીમાં વધારો કરી શકે છે.

  • જો તમે અથવા તમારા ઘરમાં કોઇ પ્રેગનન્ટ છો તો એમને ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં લેટેક્સ હોય છે જે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. પપૈયાની તાસીર ગરમ હોય છે જેના કારણે પ્રેગનન્સી સમયે ભૂલથી પણ પપૈયું ખાવું જોઇએ નહિં. આ માટે તમે જ્યારે માતા બનવા જઇ રહ્યા છો ત્યારે પપૈયાનું સેવન ટાળો.

संबंधित पोस्ट

Mango Peel Benefits: કેરીની છાલને નકામી ગણીને ફેંકશો નહીં, આ સમસ્યાઓનો ચોક્કસ ઈલાજ છે

Karnavati 24 News

 પાટણની માખણીયા ડમ્પિંગ સાઈટનો લેગસી વેસ્ટ ખસેડવા માટે ગ્રાન્ટ ફાળવાઈ, રૂા. 1.88 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવાયો

Karnavati 24 News

કૂતરા કરડવાના કેસ વધી રહ્યા છે, આ છે 5 કારણો જેના કારણે કૂતરાઓ હિંસક બને છે

Admin

વર્લ્ડ નો ટોબેકો ડે: વાર્ષિક 6 લાખ કરોડ સિગારેટ પીવામાં આવે છે, એક સિગારેટમાં 600 ઝેર; દર વર્ષે 8 મિલિયન લોકો મૃત્યુ પામે છે

Karnavati 24 News

હેલ્થ ટીપ્સઃ 20 રૂપિયાની આ વસ્તુ પેટની સમસ્યા દૂર કરશે, જાણો કેવી રીતે ઉપયોગ કરવો

Admin

લસણના ફાયદાઃ રોજ ખાલી પેટે લસણની 1 કળી ખાઓ, તમને થશે આ અદ્ભુત ફાયદા

Translate »