Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

એરટેલમાં સર્વિસ ખોરવાઈ: યુઝર્સએ ગુસ્સે ભરાયા ટ્વીટર પર ટ્રોલ કરાયું એરટેલને

એરટેલમાં ઇન્ટરનેટની સર્વિસમાં થોડો સમય ખામી સર્જાઈ હતી જેના કારણે લોકો ઇન્ટરનેટ પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શક્યા નહોતા એરટેલની આ સર્વિસ ખોરંભે ચડતા લોકોમાં સોશિયલ મીડિયામાં રોષ જોવા મળ્યો હતો ઘણા લોકોએ એરેટલને ટ્વીટર પર ટ્રોલ કર્યું હતું.

ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં એરટેલની સર્વિસ ખોરવાઈ હતી. સોશિયલ મીડિયા પર સર્વિસ ને લઈને યૂઝર્સ રોષે ભરાયા હતા.

જો કે થોડા સમય બાદ ફરી સર્વિસ શરૂ પણ કરવામાં આવી હતી પરંતુ ફરીથી સર્વિસ શરૂ થયા એક પ્રકારની ખામી ના હોવા છતાં પણ લોકોએ એ બાદ પણ તેમનો રોષ ઠાલવ્યો હતો.

જો કે આ પહેલા પણ મોબાઈલ કંપનીના ધારકોને વારંવાર ઈન્ટરનેટને લગતી ખામીઓ સહન કરવી પડી રહી છે. ખાસ કરીને ઇન્ટરનેટની અંદર આ પ્રકાર ની સર્વિસ ડાઉન થવાની પ્રથા બહુ પહેલાથી ચાલતી આવી છે ક્યારેક એરટેલ હોય તો ક્યારેક વોડાફોન ની અંદર તો ક્યારેક અન્ય કોઇ કંપનીની અંદર ઈન્ટરનેટ ને લગતી ખામી સર્જાતી આવી છે. ખાસ કરીને અત્યારનો મોટાભાગનું કામ કોરોનામ વર્કફ્રોમ હોમ ચાલી રહ્યું હોવાથી લોકો ઘરે જ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી કામ કરી રહ્યા છે ત્યારે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

संबंधित पोस्ट

Poco M5 લોન્ચની તારીખ જાહેર, ઓછી કિંમતમાં મળશે શાનદાર કેમેરા, જાણો વિગત

Karnavati 24 News

Microsoftની આ એપનું નવું વર્ઝન થયું લોન્ચ, કંપનીએ પોતાના બ્લોક દ્વારા આપી આ માહીતી

Karnavati 24 News

નેત્રંગ ગ્રામપંચાયત ની અનોખી પહેલ,હવે પંચાયતમાં વીજળી આવશે સોલર પેનલ થકી

Karnavati 24 News

Xiaomiનો ફોલ્ડેબલ ફોન ટ્વિટર પર લીક થયો, જણો સંપૂર્ણ વિગતો

Admin

વિવાદ: અશનીર ગ્રોવરને ભારત પેએ તમામ પદ પરથી હટાવી દીધા

Karnavati 24 News

AMOLED ડિસ્પ્લે સાથે Realme 10 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 13,999 રૂપિયા છે

Admin
Translate »