Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

નેત્રંગ ગ્રામપંચાયત ની અનોખી પહેલ,હવે પંચાયતમાં વીજળી આવશે સોલર પેનલ થકી

નેત્રંગ ગ્રામપંચાયત ધાબા પર રૂપિયા  એક લાખ ના ખચેઁ સૌરઉર્જા પેનલ લગાવવામા આવી.
લાઇટ બિલ ભરવામા થી છુટકારો મળશે

નેત્રંગ. તા. ૦૭-૦૩-૨૦૨૨. નેત્રંગ ગ્રામપંચાયત દ્રારા સૌરઉજાઁ થકી વિજ વપરાશ માટે રૂપિયા એક લાખ ના ખચઁ થી પેનલો ફીટ કરાવવામા આવતા આવનાર દિવસો મા લાઇટ બિલ ના નાણા ભરવાની જનઝટ માંથી છુટકારો મેળવી રાહત નો દમ સતાધિશો લેશે. તો બીજી તરફ ગ્રામપંચાયત થકી કોમયુનીટી હોલ ના ધાબા પર સૌલાર પેનલો ફીટ કરાવી વિજળી ઉત્પન્ન કરી આવક મેળવે તેવુ પ્રજા મા ચચાઁઇ રહ્યુ છે. સરકાર દ્રારા સૌરઉર્જા નો વ્યાપક ઉપયોગ કરવા પર ભાર મુકી રહી છે.

સૌરઉજાઁ થકી વિજ મેળવી વિજ વપરાશ કરી વિજળી ની બચત કરીએ અને સાથે સાથે નાણા ની પણ બચત કરીએ એ બાબતને દયાન પર લઇ ને રાજય સરકાર ની આ યોજનાનો લાભ નેત્રંગ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી વી. ડી. વાજા એ ગ્રામપંચાયત ધર માટે વપરાતી વિજળી ના લાબા ચોળા બિલ ને દયાન પર લઇ ને સરકાર તરફ થી મળતા લાભ ને લઇ ને ૩ કી મેગા વોટ વિજળી મળી રહે તે માટે રૂપિયા એક લાખ ના ખચઁ થી સૌલાર પેનલો ફીટ કરાવવામા આવતા આવનાર દિવસો મા વિજ કંપની તરફ થી વિજ વપરાશ નુ મળતુ બિલ ભરવાની માથાકૂટ માંથી છુટકારો ગ્રામપંચાયત મેળવશે જેને લઇ ને નગરજનનો મા આનંદ ની લાગણી ફરી વળી છે.

संबंधित पोस्ट

OnePlus એ લાંબા સમય સુધી ચાલતા બેટરી બેકઅપ સાથે નવા ઇયરબડ્સ લોન્ચ કર્યા છે

Karnavati 24 News

આ વ્યક્તિએ ઈ-રિક્ષામાં કર્યો દેશી જુગાડ, જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે..

Karnavati 24 News

સરકાર વિરુદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વીટર, લગાવ્યો માનહાનીનો આરોપ, જાણો સમગ્ર મામલો

Karnavati 24 News

એલર્ટ: લાખો સેમસંગ, શાઓમી અને એલજી યુઝર્સ ભયમાં છે, ફોન સંપૂર્ણપણે હેક થઈ શકે છે

Admin

અકસ્માતો અટકાવવા સરકારનું વધુ એક પગલું, સીટ બેલ્ટ એલાર્મને બ્લોક કરનાર ડિવાઇસ પર લાગશે પ્રતિબંધ!

Karnavati 24 News

હંગેરિયન કંપની Keewayએ ભારતમાં લોન્ચ કર્યા 2 સ્કૂટર અને 1 મોટરસાઇકલ, 10 હજારમાં બુક થશે

Karnavati 24 News
Translate »