Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
जीवन शैली

અચાનક જ અસહ્ય ઠંડીની થયેલી શરૂઆતમાં આવી બ્રેક, જૂનાગઢને કાતિલ ઠંડીમાં રાહત

જુનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં હવામાનમાં ભારે બદલાવ જોવા મળ્યો છે અઠવાડિયાની શરૂઆતમાં દિવસોમાં ધીમે ધીમે ઠંડીનો પારો સતત ઉંચો જતો રહ્યો સાથે પવનની ગતિ અને ભેજનું પ્રમાણ પણ વધતું ગયું જેથી હાડ થીજવતી ઠંડીમાં અચાનક જ ઘટાડો થઈ ગયો અને જુનાગઢ શહેર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું. આ સીઝનમાં શિયાળાની કડકડતી ઠંડી પડી ન હતી પરંતુ છેલ્લા અઠવાડિયામાં અસહ્ય ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી હતી સોમવારથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ હતી ગુરૂવાર અને શુક્રવારે પવનની ગતિ ઠંડી અને ભેજમાં પણ વધારો થયો હતો જેના કારણે આ બે દિવસ લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ કરી દીધું હોય તેવી ઠંડી પડી હતી. દિવસે પણ બહાર નીકળવામાં વિચાર કરવો પડે તેવી પડેલી ઠંડીમાં અચાનક જ પાંચ ડિગ્રીનો વધારો થવા સાથે પવનમાં પણ ઘટાડો થયો ભેજ પણ ઘટી ગયો જેના કારણે અચાનક ઠંડીમાં પણ મહંત અંશે ઘટાડો થયો હતો આ અઠવાડિયામાં સૌથી વધુ તાપમાનનો પારો 32 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને લઘુતમ 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું પવનની ગતિ છેલ્લા અઠવાડિયામાં ગુરુવારે સૌથી વધુ પ્રતિ કલાક ઝડપ 8.3 કિ.મી રહી હતી અઠવાડિયાની સૌથી ઓછી પવનની ગતિ નોંધાઈ હતી અઠવાડિયામાં વાતાવરણમાં સતત ચડાવ ઉતાર એકીસાથે અસહ્ય ઠંડી અને દિવસભર વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીમાં ઘટાડો થયો છે

संबंधित पोस्ट

इस FAST फॉर्मूले की हेल्प से स्ट्रोक का लक्षण आसानी से पहचान सकते हैं, सुने डॉ. से

Karnavati 24 News

बेहद तेजी से फ़ैल रहा है ओमीक्रॉन का नया वैरिएंट, है अधिक संक्रामक

Karnavati 24 News

घर पर ऐसे बनाएंगी फराली बटाटा ना पराठा, बाहर की पराठा खाना भूल जाएंगे

Admin

सीएम पुष्कर सिंह धामी चंपावत स्थित श्री घटोत्कच मंदिर में आयोजित महोत्सव में सम्मिलित हुए।

अगर आप भी घर में खुशहाली चाहते हैं तो झाड़ू से जुड़े इन नियमों के बारे में जाने

Admin

चहेरे पे चांद जैसी चमक चाहिए तो घर पर चीनी से करें ये घरेलू उपाय

Karnavati 24 News
Translate »