Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

દુનિયામાં આટલા બધા ઇન્ડસ્ટ્રીયલ રોબો થઈ ગયા, શું નોકરી લેશે કે ઉદ્યોગ જગતના વિકાસને વેગ આપશે

દુનિયાભરની અંદર જ્યારે રોબોનો આવિષ્કાર કરવામાં આવ્યો ત્યારે લોકો એવું માનતા હતા કે, રોબોટ એ એક સાથે અનેક લોકોનું કામ કરી શકે છે જેથી બીજી તરફ એ પ્રકારના સવાલો પણ ઉભા થયા હતા કે, રોબોટ આવશે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે ઘણાં કામો આસાન થશે પરંતુ બીજી તરફ લોકોની રોજગારી ઓ પણ છીનવાઈ જશે તે પ્રકારની વાતો પણ સામે આવી હતી.

અત્યારે ઘર હોસ્પિટલ, કેફે તેમજ વિવિધ જગ્યાએ રોબોટ કામ કરી રહ્યા છે એક અંદાજ મુજબ દુનિયાની અંદર 30 લાખ ઇન્ડસ્ટ્રીયલ રોબો છે. ત્યારે અમેરિકન નિષ્ણાતો એવું જણાવ્યું હતું કે રોબોટે ઉદ્યોગ જગતના વિકાસને વેગવંતુ બનાવશે રોબોટ નોકરીઓ નહીં લે.

અત્યારે વિદેશની અંદર રોબોટ નો ઉપયોગ ઘરમાં થઈ રહ્યો છે જેઓ લોનમાં કામ કરવાથી લઈને ઘરની સફાઈ સુધીના કામો કરી રહ્યા છે 10 વ્યક્તિનું કામ એક રોબો કરે છે ત્યારે બાકીના 10 વ્યક્તિનું શું કે જે આ પહેલા આ પ્રકારના કામો કરતા હતા ત્યારે કોરોના જેવી સ્થિતિમાં રોબોટ જરૂરથી કામ આવે છે પરંતુ એ બાદની સ્થિતિ નું શું કે જ્યારે રોબોટ માણસ ની જગ્યાએ કામ કરશે અને માણસનું કામ એક જ રોબોટ કરશે.

જોકે અત્યારે રોબોટ ની સંખ્યા ઓછી છે પરંતુ જ્યારે રોબોટ વધી જશે અને લોકોને તેની જરૂરિયાત વધુ પડશે ત્યારે આ પ્રકારની સમસ્યા ઉભી થઇ શકે છે.

संबंधित पोस्ट

નવી Scorpio N ના ટીચર રિલીઝ: મહિન્દ્રાની આ સ્કોર્પિયો સામે ઘણી SUV ફેલ થશે,

Karnavati 24 News

ન તો મોંઘા પેટ્રોલનું ટેન્શન, ન તો બેટરી ડિસ્ચાર્જની સમસ્યા, 30,000 રૂપિયાથી પણ સસ્તી છે આ ઈલેક્ટ્રિક સાઈકલ

Karnavati 24 News

આંખના પલકારામાં 300 કિમીની ઝડપ! દેશમાં લોન્ચ થઈ આ દમદાર કાર, કિંમત છે આટલી

Admin

હવે ટીવી ખરીદવાની નથી કોઈ જરુરત, 300 રૂપિયામાં તમારો સ્માર્ટફોન બની જશે તમારું TV

Karnavati 24 News

શું તમે ટીવી, સ્માર્ટફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લેવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે

Karnavati 24 News

વિવાદ: અશનીર ગ્રોવરને ભારત પેએ તમામ પદ પરથી હટાવી દીધા

Karnavati 24 News