જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ધારાસભ્ય વજુભાઈ પણદા, ધારાસભ્ય શ્રીમતિ ચંન્દ્રીકાબેન બારીયા, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા કીરીટભાઇ પટેલ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર, જીલ્લા પ્રવક્તા શાબીરભાઇ શેખ, ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી તથા દાહોદ શહેર કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ આશિફ ભાઇ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત માં પત્રકાર મિત્રો નું શાબ્દીક સ્વાગત ઇશ્વર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર દર્શન પ્રવક્તા શાબીરભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.