Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ખનીજ ચોરી પર નવનિયુક્ત પીઆઈની કાયર્વાહી , બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી કરતા ૫ ડમ્પર ઝડપ્યા

 

હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ રેતીનો કાળો કારોબાર બેફામ ફૂલ્યો ફાલ્યો છે રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન અને વહન બેફામ રીતે કરવામાં આવી રહ્યું છે ત્યારે હળવદ તાલુકાના ટીકર બ્રાહ્મણી નદીમાં બેફામ ખુલ્લેઆમ સફેદ રેતીનો કાળો કારોબાર ચાલતો હોય જ્યાં નવનિયુક્ત પીઆઈની ટીમે રેડ કરીને ૫ ડમ્પર ઝડપી લીધા છે

હળવદનાં નવ નિયુક્ત પીઆઇ કે જે માથુકીયાએ‌ ટીકર નમૅદા કેનાલ નજીક રેડ કરી હતી જેમાં ગેરકાયદેસર રેતી ખનન વહન કરતા ૫ ડમ્પર ઝડપી લેવામાં આવ્યા છે જે કાર્યવાહીને પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ૫ ડમ્પર કબજે કરી હળવદ પોલીસ સ્ટેશન ખાણ ખનીજ વિભાગની ટીમને આગળની કાર્યવાહી માટે જાણ કરી છે હાલ ૭૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે

संबंधित पोस्ट

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા સર્વેલન્સ ટીમ

Admin

તળાજા નગરપાલિકાના 70 કામદારો ને છુટા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

Admin

ભરૂચ-દહેજ માર્ગ પર વધુ એક વાર ખાનગી લકઝરી બસ ની અડફેટે મોપેડ સવાર ઘાયલ

Admin

જૂનાગઢના માખિયાળામાં ટ્રસ્ટની ઓફિસના તાળા તોડીને સાહિત્યની ચોરી કરનાર 12 ઈસમો સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલાના આયા ગામ પાસે આવેલ હોટલમાં થી ગેરકાયદેસર કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો

Karnavati 24 News
Translate »