ડેસર તાલુકાના જાંબુ ગોરલ, મેરા કુવા જાંબુવાવ બારીયાના મુવાડા સહિત ગામોમાં રાત્રે સાત થી આઠ જેટલા ડ્રોન ઉડતા જોવા મળતા ગામ જનોમાં કુતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો મેરા કુવા ગામના સરપંચે રાત્રે હારમાળામાં સાતથી આઠ જેટલા ડ્રોન તેઓના ગામમાં વારંવાર ચક્કર મારતા જોવા મળતા તલાટી મંત્રીને જાણ કરી હતી તલાટીએ ડેસર મામલતદાર ને જાણ કરતા તેઓએ ડેસર તાલુકાના પીએસઆઇ સાથે ટેલીફોન વાતચીત કરી વિગત મેળવવા જણાવ્યું હતુંડેસર તાલુકાના જાંબુ ગોરલ, મેરા કુવા જાંબુવાવ બારીયાના મુવાડા સહિત ગામોમાં રાત્રે સાત થી આઠ જેટલા ડ્રોન ઉડતા જોવા મળતા ગામ જનોમાં કુતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો મેરા કુવા ગામના સરપંચે રાત્રે હારમાળામાં સાતથી આઠ જેટલા ડ્રોન તેઓના ગામમાં વારંવાર ચક્કર મારતા જોવા મળતા તલાટી મંત્રીને જાણ કરી હતી તલાટીએ ડેસર મામલતદાર ને જાણ કરતા તેઓએ ડેસર તાલુકાના પીએસઆઇ સાથે ટેલીફોન વાતચીત કરી વિગત મેળવવા જણાવ્યું હતુંડેસર તાલુકાના જાંબુ ગોરલ, મેરા કુવા જાંબુવાવ બારીયાના મુવાડા સહિત ગામોમાં રાત્રે સાત થી આઠ જેટલા ડ્રોન ઉડતા જોવા મળતા ગામ જનોમાં કુતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો મેરા કુવા ગામના સરપંચે રાત્રે હારમાળામાં સાતથી આઠ જેટલા ડ્રોન તેઓના ગામમાં વારંવાર ચક્કર મારતા જોવા મળતા તલાટી મંત્રીને જાણ કરી હતી તલાટીએ ડેસર મામલતદાર ને જાણ કરતા તેઓએ ડેસર તાલુકાના પીએસઆઇ સાથે ટેલીફોન વાતચીત કરી વિગત મેળવવા જણાવ્યું હતું
