Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

દિવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

દિવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

દર વર્ષનીની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરી મહાદેવનાં શુભ દર્શનનો લ્હાવો લીધો

દિવ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ માં પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, જેનો ખાસ મહિમા રહેલો છે. ગંગેશ્વર મહાદેવ માં સ્થાપિત પાંચ શિવલિંગ ની સ્થાપના પાંચ પાંડવો દ્વારા કરવામાં આવી હતી. આ પાંચ શિવલિંગ ને કરી રહેલ છે.

દિવ ખાતે આવેલા પૌરાણિક મંદિરો માં નું એક ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. જે પર્યટક સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિર ની દંતકથા અનુસાર મહાભારત કાળમાં પાંડવો પોતાના વનવાસ દરમિયાન દિવ પહોંચ્યા હતા. પાંડવો નો પ્રશ્ન દરિયાદેવ પોતે જળાભિષેક હતો કે, શિવપૂજા કર્યા સિવાય પાંડવો એ પોત પોતાના કદ ખાતે શિવલિંગ ની સ્થાપના ભોજન લીધું હતું. કહેવામાં પાણી ના વચ્ચે એક મીઠા ભોજન ગ્રહણ ના કરવું. જેથી પ્રમાણે દિવ ના કુદમ ગામ કરી હતી. બાદ પૂજન કરી આવે છે કે, સમુદ્ર માં ખારા પાણીની ધારા વહે છે, જે

ગંગાધારા તરીકે ઓળખાય છે આ ગંગેશ્વ૨ મહાદેવ મંદિરનું ખૂબ જ મોટો મહિમા રહેલો છે. અર્ધી લોકોની મનોકામના પૂર્ણ થાય છે.

હતી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા પણ પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ ભવ્ય પૂજનનું આયોજન કરવામાં

દિવના ગંગેશ્વર મહાદેવ ખાતે દેશ ના રાષ્ટ્રપતી રામનાથ કોંવિદ દ્વારા પણ સન્નારી સવિતા કોંવિદ સાથે પૂજા અર્ચના ક૨વામાં આવી

આવ્યું હતું. આ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ ના મંદિરે લાખો પર્યટકો સહિત સ્થાનિકો પણ દર્શનનો લ્હાવો લાઈ આશિર્વાદ મેળવ્યા હતા

संबंधित पोस्ट

Vastu Tips : ખોટી દિશામાં ટીવી મુકવાથી થાય છે ધનનું નુકસાન, જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

Admin

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 20 જાન્યુઆરી: આજે કોઈ કોન્ફરન્સ કે ફંક્શનમાં જવાની તક મળશે, વિવાહિત જીવનમાં મધુરતા રહેશે

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મિથુન 24 ડિસેમ્બર: પરિવાર અને સંબંધીઓ માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે, સંબંધોમાં ખટાશ ન આવવા દો.

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 06 જાન્યુઆરી: વ્યવસાયના સ્થળે કોઈપણ પ્રકારના પરિવર્તન માટે સમય યોગ્ય નથી, ગુસ્સો ટાળો.

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 08 જાન્યુઆરી: કર્મચારીએ પોતાના કામ પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ, વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે.

Karnavati 24 News

આજે જન્માક્ષર: દૈનિક રાશિફળ, મેષ 28 જાન્યુઆરી: આ સમયે માર્કેટિંગ અને પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે, વ્યવસાયિક રોકાણ માટે પણ યોગ્ય છે.

Karnavati 24 News