Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

દિવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

દિવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

દર વર્ષનીની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરી મહાદેવનાં શુભ દર્શનનો લ્હાવો લીધો

દિવ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ માં પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, જેનો ખાસ મહિમા રહેલો છે. ગંગેશ્વર મહાદેવ માં સ્થાપિત પાંચ શિવલિંગ ની સ્થાપના પાંચ પાંડવો દ્વારા કરવામાં આવી હતી. આ પાંચ શિવલિંગ ને કરી રહેલ છે.

દિવ ખાતે આવેલા પૌરાણિક મંદિરો માં નું એક ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. જે પર્યટક સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિર ની દંતકથા અનુસાર મહાભારત કાળમાં પાંડવો પોતાના વનવાસ દરમિયાન દિવ પહોંચ્યા હતા. પાંડવો નો પ્રશ્ન દરિયાદેવ પોતે જળાભિષેક હતો કે, શિવપૂજા કર્યા સિવાય પાંડવો એ પોત પોતાના કદ ખાતે શિવલિંગ ની સ્થાપના ભોજન લીધું હતું. કહેવામાં પાણી ના વચ્ચે એક મીઠા ભોજન ગ્રહણ ના કરવું. જેથી પ્રમાણે દિવ ના કુદમ ગામ કરી હતી. બાદ પૂજન કરી આવે છે કે, સમુદ્ર માં ખારા પાણીની ધારા વહે છે, જે

ગંગાધારા તરીકે ઓળખાય છે આ ગંગેશ્વ૨ મહાદેવ મંદિરનું ખૂબ જ મોટો મહિમા રહેલો છે. અર્ધી લોકોની મનોકામના પૂર્ણ થાય છે.

હતી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા પણ પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ ભવ્ય પૂજનનું આયોજન કરવામાં

દિવના ગંગેશ્વર મહાદેવ ખાતે દેશ ના રાષ્ટ્રપતી રામનાથ કોંવિદ દ્વારા પણ સન્નારી સવિતા કોંવિદ સાથે પૂજા અર્ચના ક૨વામાં આવી

આવ્યું હતું. આ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ ના મંદિરે લાખો પર્યટકો સહિત સ્થાનિકો પણ દર્શનનો લ્હાવો લાઈ આશિર્વાદ મેળવ્યા હતા

संबंधित पोस्ट

સ્વર્ગમાંથી બનીને આવે છે આ 2 નામવાળા લોકોની જોડી, જાણો એક ક્લીક પર…

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મીન 29 ડિસેમ્બર: જૂની બીમારી ફરી વળવાથી ચિંતા થઈ શકે છે, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે

Karnavati 24 News

Gauri Vrat: કુંવારી છોકરીઓ દ્વારા ગૌરી વ્રત ક્યારે કરવામાં આવે છે? બધી મનોકામનાઓ પૂર્ણ થાય, જાણો તિથિ અને મુહૂર્તનો સમય…

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 27 જાન્યુઆરી: વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય સારો છે, કાર્યક્ષેત્રમાં સખત મહેનતનું યોગ્ય પરિણામ મળશે.

Karnavati 24 News

તુલા રાશિવાળા લોકો જ્યારે મનથી હારી જાય છે, ત્યારે તેને આ 2 વાત જરૂરથી યાદ રાખવી..

Karnavati 24 News

1લી માર્ચે મહાશિવરાત્રિ, આ દિવસે ભુલથી પણ શિવજીને આ વસ્તુ ન ચડાવતા…

Karnavati 24 News
Translate »