Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

પોરબંદર જીલ્લાના વિશ્રામ દ્વારકા શીંગડા ગ્રામ પંચાયત ખાતે ગામસભા યોજાય

પોરબંદર જીલ્લાના વિશ્રામ દ્વારકા શીંગડા ગ્રામપંચાયત ખાતે ગામસભા  યોજાયેલી હતી. શીંગડા ગ્રામપંચાયત સરપંચ માલદેજી અરશીજી ઓડેદરાના અધ્યક્ષ સ્થાને થયેલ શીંગડા ગામના ચેકડેમો, નદીની દીવાલ, તળાવ, વાડી વિસ્તારના રસ્તા પર લાઈટ પોલ બાબત ચર્ચાઓ  તેમજ ગ્રામજનો પ્રશ્નો તેમજ રજુઆતનું નિવારણ વહેલીતકે લાવવું તેવા નિર્ણય લેવામાં આવ્યા

આ ગ્રામસભામાં કે. આર. આંબલીયા સાહેબ, સહાયક રાજ્યવેરા કમિશન, ઉપસરપંચ શીંગડા ગ્રામપંચાયત ચેતનાબેન અમિતભાઈ જોષી, આચાર્ય બાબુભાઈ પટેલ, ઇજનેર જયેશભાઈ આગઠ, શિક્ષકો ભાવેશભાઈ જોષી, પ્રિયાંકભાઈ રાઠોડ, હિરલબેન દુઘરેજીયા, કિરણબેન મોઢવાડીયા, સી.એચ.ઓ.  ધારાબેન બામણીયા, આશા વર્કર હિરીબેન કરીર, આંગણવાડી પુનિતાબેન અગ્રાવત, તેતરપરા પરેશભાઈ, મયુરભાઈ બાલવા, નયનાબેન પાંડાવદરા, પુનિતાબેન કુબાવત, વિરમજી માલદેજી ઓડેદરા, ભરતજી ઓડેદરા, નીરવભાઈ પાણખણીયા, જેઠાલાલ જેશંકરદાસ, લક્ષ્મીદાસ જેશંકરદાસ, ધીરૂ સામત, હાર્દિક થાનકી, રાજુજી ઓડેદરા, હાજા મેરખી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા

શીંગડા ગ્રામપંચાયત સરપંચ માલદેજી અરશીજી ઓડેદરાના અધ્યક્ષ સ્થાને થયેલ શીંગડા ગામના ચેકડેમો, નદીની દીવાલ, તળાવ, વાડી વિસ્તારના રસ્તા પર લાઈટ પોલ બાબત ચર્ચાઓ  તેમજ ગ્રામજનો પ્રશ્નો તેમજ રજુઆતનું નિવારણ વહેલીતકે લાવવું તેવા નિર્ણય લેવામાં આવ્યા

संबंधित पोस्ट

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના

Admin

मिर्तक अश्रित संघर्ष कमेटी पटियाला ने अपनी जायज मांगों को लेकर बिजली बोर्ड के प्रधान कार्यालय के बाहर धरना दिया।

Admin

बजट से पहले टीम मोदी में बदलाव की संभावना, चुनावी कैलेंडर को लेकर बीजेपी हो रही तैयार

Admin

વડું ગામે સરકારી જમીનમાં થયેલ ૧૧૨ થી વધું દબાણ દુર કરાયાં.

Admin

दिल्ली में कड़ाके की ठंड, एनसीआर में कोहरा, पालम में दृश्यता घटी

Admin

यह देश प्यार मोहब्बत से चलेगा ना की नागपुर से : सलमान खुर्शीद

Admin